બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચન ના લગ્ન ને ૪૮ વર્ષ પૂરા થઈ ગયા છે. આ ખાસ પ્રસંગે બિગ બીએ તેમના ફેન્સ સાથે લગ્ન સમય નો ફોટો શેર કર્યો હતો.


બંને પહેલી વખત ૧૯૭૨માં રિલીઝ થયેલી ફિલ્મ’ બંસી બિરજુ’ માં સાથે કામ કર્યું હતું. ત્યારબાદ અમિતાભ અને જયા એ જંજીર ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું જે સુપરહિટ સાબિત થઇ હતી.
