Home ગુજરાતી સમાચાર આઇફોન યુઝર્સ હવે તેમના ફોનમાં ફોટો ને લોક કરી શકશે.

આઇફોન યુઝર્સ હવે તેમના ફોનમાં ફોટો ને લોક કરી શકશે.

એપ્પલ આઇફોન તેની સલામતી અને સુરક્ષા માટે વિશ્વમાં જાણીતો છે. હા તેમાં કોઈ શંકા નથી કે સલામતી માટે iphones શ્રેષ્ઠ છે. જો તમે iphone યુઝર છો અને તમે આઈ ફોન માં ફોટો કેવી રીતે છુપાવવા તે જાણીતા નથી તો અહી અમે તમને તેની પદ્ધતિ જણાવી રહ્યા છીએ.

ઘણા લોકો આઈ ફોન માં ફોટા કેવી રીતે છુપાવવા તે જાણતા નથી તેના કારણે તેઓ કહે છે કે આઈ ફોન ખરાબ છે આના કરતાં વધુ સારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે પરંતુ તે ફક્ત માહિતીનો અભાવ છે બીજું કંઈ નથી

આઈ ફોન માં ફોટો છુપાવવાની રીત છે બસ આપણે તેને જાણવાની જરૂર છે આઈ ફોન માં ફોટો છુપાવવા માટે ની બેસ્ટ સ્માર્ટ રીતો છે જો તમને લાગે કે કોઈએ તમારો આઇફોનને હેક કર્યો છે તો પછી તે કદાચ તમારો ફોટો કાઢશે તો હવે તમે તેની ચિંતા કરો છો અમે તમને એક ઉપાય જણાવી રહ્યા છે જેના દ્વારા તમે ફોટો અને લોક કરીને આ ભાઈ ને દૂર કરી શકો છો આ પ્રક્રિયા માટે તમારે પહેલા નવી નોટ બનાવી પડશે કોઈથી તમે જ્યારે ફોટા મોકલશો ત્યારે તેને લોક કરવા માટે તમારે તમારી એપલ આઈડી ની જરૂર પડશે.

જે તમારા ફોટો ને લોક કરશે જેને ખોલવા માટે હવે તમારે તે જ પાસવર્ડ દાખલ કરવો પડશે તોજ ખૂલશે પછી તમે અન્ય એપ્લિકેશન દ્વારા હવેથી ફોટો શેર કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

world Homeopathy Day 2022 :- Wishes Images , Qoutes , message send Your Friends

World Homeopathy Day wishes 2022 “Homeopathy cures a larger percentage of cases than any other form of treatment...

Happy Ramnavami Wishes Images And Message Send Your Friends

Start your day with the name of Lord Rama. Say “Shri Ram Jai Ram, Jai Jai Ram" and celebrate Rama Navami with...

Ram Navami wishes 2022 :- Celebration in Ayodhya

Ram Navami is recorded in Rama recitals, especially in Ramayana which is considered one of the two great Sanskrit epics of the...

Recent Comments

close