કોરોના મહામારી વચ્ચે કચ્છ રણોત્સવની શરૂઆત , આજથી કચ્છમાં રણોત્સવની જમાવટ જામશે. પ્રથમ દિવસે રણોત્સવમાં પ્રવાસીઓ કચ્છ પહોંચ્યા. પ્રવાસીઓમાં રણોત્સવને લઈને એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કચ્છનો રણોત્સવ નિહાળવા લોકો દૂરથી આવતા હોય છે. લોકોનું માનવું છે કે,


 કચ્છ રણોત્સવ

શું દોસ્તો તમે કચ્છના રણોત્સવ ગયા છો , કે પછી તમે કચ્છના રણોત્સવમાં જવા માંગો છો  જાણી લો ?

કચ્છ રણોત્સવ ગુજરાતના ભુજ જિલ્લાના ધોલરા ગામમાં આ કચ્છ રણોત્સવ થાય છે . ભુજ થી ધોલરા ગામમાં 80 km દૂર છે . ધોલરા જ્યારે થી કચ્છ રણોત્સવ નો પ્રારંભ થયો ત્યાર તે ગામ ખૂબ જ પ્રખ્યાત થયું છે , સફેદ રણમાં જાવ તે પહેલાં ટેન્ટ સિટી ખૂબ જ અદભુત છે , ત્યાં લોકો રોકાય છે . Tent city માં રહેવા રહેવાની ખૂબ સરસ વ્યવસ્થા છે . ત્યાં તમને કચ્છ ના ગામડાનુ કલ્ચર જોવા મળશે , કચ્છ ના ભરત કામવાળા કપડાં પણ ખરીદી કરી શકાશે . Tent city માં જતાં ની સાથે તમારુ અદભુત સ્વાગત થશે , ત્યાં રહેવા તમારે તમારુ ડોક્યુમેન્ટ રજિસ્ટ્રેશન કરાવવું પડશ .

tent city થી સફેદ રણમાં જવા માટે લોકો ઊંટ ગાડી માં બેસીને જાય છે , ઊંટ ગાડી માં બેસવાનો એક અલગ જ અનુભવ હોય છે . કચ્છના રણ ને ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે . દૂર દૂર સુધી સફેદ રણ ચમકતું મીઠું એક અલગ અનુભવ કરાવે છે . સફેદ રણ માં જાવ ત્યારે ચંદ્રની સપાટી પર હોય તેવો અનુભવ થશે .

એટલે તો કહેવાય છે ” કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા”!