ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો ઇઝરાયલ સૈન્ય અને એરફોર્સ રોડ પર પણ રોકે છે કે હતા જેને પગલે કુલ ૫૯ લોકોના મોત નિપજ્યા છે અને એક દિવસ પહેલા જ હમાસ અને પેલેસ્ટાઈન ઉગ્રવાદીઓ દ્વારા ઇઝરાયેલ પર અનેક રોકેટ છોડવામાં આવ્યા હતા ૨૦૧૪ પછી ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં વચ્ચે સૌથી મોટું યુદ્ધ શરૂ થઈ ગયું છે ઇઝરાયેલ દ્વારા ગાઝા પટ્ટી પર જે હુમલો કરવામાં આવ્યો તેમાં 53 પેલેસ્ટાઇનના નાગરિકો માર્યા ગયા જ્યારે અત્યાર સુધીમાં ઘર્ષણમાં કુલ ૫૯ લોકોના મોત નિપજ્યા છે.જેમાં એક ભારતીય મહિલાનો પણ સમાવેશ થાય છે.
ઇઝરાયલ સેનને દાવો કર્યો છે કે અમારા હૂમલામાં હમાસના અનેક અરબ ના નાગરિકો ઇઝરાયલમાં પોતાના પ્રદર્શનો બંધ નહીં કરે તો તેમને અટકાવવા માટે અતિબર પ્રયોગ કરવામાં આવશે અહીંના લોડ અને છોડાયેલા યુદ્ધની અસર આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન બુધવારે કહ્યું હતું કે ગાજા અને ઇઝરાયલ વચ્ચે છે તપિય એડૉગને રશિયાના પ્રમુખ લાદી મીર putin સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે ઇઝરાયેલને આ વખતે આંતરરાષ્ટ્રીય સ્તરે પાઠ ભણાવવાનું કરસન માં જે પણ માર્યા ગયા છે તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ઇઝરાયેલ દ્વારા જે હવાઈ હુમલા કરવામાં આવ્યા તેમાં ઘણા હુમલા રોડ પર પણ થયા છે અને નાગરિકોના રહેણાક વિસ્તારોને પણ ટાર્ગેટ કરાયા હતા.
આ દરમિયાન ઇઝરાયલમાં એક ભારતીય મહિલા સૌમ્ય નું મોત નિપજ્યું છે કેરળની રહેવાસી આ મહિલા ને ધ્યાનમાં રાખીને કેરળના મુખ્યમંત્રી વિજય ની ટ્વિટ કરીને કહ્યું હતું કે કેરળ સરકાર ઇઝરાયલ સ્થિત ભારતીય એમ્બેસીના સંપર્કમાં છે અને જે મહિલાનું મોત નિપજયું છે તેમનો મૃતદેહ ભારત લાવવામાં આવી રહ્યો છે શક્ય હોય તેટલા વહેલા તેને પરિવારને સોંપી દેવામાં આવશે મુખ્યમંત્રી મૃતક ને શ્રદ્ધાંજલિ પણ પાઠવી છે.