Home गुजरात समाचार બેંકની આ નવી સુવિધા જાણી લેજો નહીંતર ખાતું ખાલી થઈ જશે

બેંકની આ નવી સુવિધા જાણી લેજો નહીંતર ખાતું ખાલી થઈ જશે

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ના નવા નિયમ પ્રમાણે હવે ઓક્ટોમ્બર મહિનાથી ગણા બધાં ડેબિટ કાર્ડ , ક્રેડિટ કાર્ડ એવા હશે જેમાં ટ્રાન્જેક્શન નઈ કરી શકીએ .

જાણો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કયા કયા નિયમો બદલાયા ?

ઑક્ટોબર 2020 ના મહિનાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ માં બહુજ બધા ફેરફાર કર્યા છે. જેનાથી આપણા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ની સિક્યુરિટી વધી શકે.

રિઝર્વ્વ બેન્કે જણાવે છે કે જે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ નું ક્યારેય ઓનલાઈન ટ્રાન્જેક્શન ના થયું હોય હોય તેવા કાર્ડ હવે બંધ થઈ જશે . કેમ કે આપણા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડની detail કોઈને ખબર ન પડે અને આપણા કાર્ડ નો ઉપયોગ બીજું કોઈ ના કરી શકે માટે હવે થી લાંબા સમયથી ઉપયોગ કર્યા વગર ના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ બંધ થઈ જશે.

ઓક્ટોમ્બર મહિનાથી હવે ફક્ત બેજ સર્વિસ ચાલુ હશે તમે ATM માં વાપરી શકશો અને POS માં વાપરી શકશો જ્યારે બીજી સર્વિસ ચાલુ કરાવવા બેંકને જાણ કરવી પડશ જેથી સર્વિસ માં ઠગવાના ચાંસિસ ઘટી જશે.

જાણો કઈ કઈ જગ્યાએ ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ વાપરી શકાશે

  • ૧. ATM
  • ૨. POS ( point of sale )
  • ૩.NFE ( Near Field Communication Contectless Transaction)
  • ૪.International Transaction

હવે ઓક્ટોબર મહિનાથી RBI ના નિયમ પ્રમાણે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ નો પૂરેપૂરો કંટ્રોલ. OPT IN અને OPT OUT સર્વિસ રહેશે. તમે ફક્ત એટીએમમાં જ કાર્ડ વાપરવા માંગતા હોય તો તો બીજી સુવિધા બંધ કરી શકાશે. તમને જે સુવિધા જોઈએ છે તે ચાલુ કરી શકશો અને બંધ પણ કરી શકશો.તમે તમારા કાર્ડની spend limit પણ કંટ્રોલ કરી શકશો. કઈ સર્વિસ માં કેટલા ટ્રાન્ઝેક્શન લિમિટ છે તે પણ નક્કી કરી શકશો.

તમે તમારું એકાઉન્ટ કંટ્રોલ તમે બેંકની મોબાઇલ એપ્લિકેશન, નેટબેન્કિંગ, એટીએમમાં જઈને કરી શકશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

world Homeopathy Day 2022 :- Wishes Images , Qoutes , message send Your Friends

World Homeopathy Day wishes 2022 “Homeopathy cures a larger percentage of cases than any other form of treatment...

Happy Ramnavami Wishes Images And Message Send Your Friends

Start your day with the name of Lord Rama. Say “Shri Ram Jai Ram, Jai Jai Ram" and celebrate Rama Navami with...

Ram Navami wishes 2022 :- Celebration in Ayodhya

Ram Navami is recorded in Rama recitals, especially in Ramayana which is considered one of the two great Sanskrit epics of the...

Recent Comments

close