સરકારી યોજનાઓ ની યાદી તેમાં કયા કયા આધાર પુરાવા જોવે તેની સંપૂર્ણ માહિતી નીચે પ્રમાણે છે
નોન ક્રીમીલીયર સર્ટી
- ફોર્મ અને ફોટો
- રેશન કાર્ડની નકલ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- હુંસ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
- વાલીના આવકનું સોગંધનામુ
- છેલ્લું લાઇટ બીલ
જાતિનો દાખલો
- ફોર્મ અને ફોટો
- રેશન કાર્ડની નકલ
- જાતિનો દાખલો
- પિતા / ભાઈ / બહેનનું સ્કૂલ લીવિંગ
- છેલ્લું લાઇટ બીલ
- તલાટી નો દાખલો
આવકનો દાખલો
- ફોર્મ અને ફોટો
- રેશન કાર્ડની નકલ
- ચૂંટણીકાર્ડ ની નકલ
- તલાટી નો દાખલો
- છેલ્લું લાઇટ બીલ
ડોમીસાઈલ સર્ટિ
- ફોર્મ અને ફોટો
- રેશન કાર્ડની નકલ
- સ્કૂલ લીવિંગ
- તલાટી નો ૧૦ વર્ષ નો રહેઠાણ દાખલો , રહેઠાણ અંગેનું સોગાંધનામુ
- છેલ્લું લાઇટ બીલ
- જન્મ નો દાખલો
આધાર કાર્ડ મેળવવા
- પાન કાર્ડ
- ચૂંટણી કાર્ડ
- ડ્રાઈવિંગ લાયસન્સ
- પાસપોર્ટ
- એડ્રેસ પ્રૂફ નીચે પૈકી એક
- રેશન કાર્ડ, છેલ્લું લાઇટ બીલ, ગેસ બુક
વિધવા સહાય યોજના માટે
- ફોર્મ અને ફોટો
- રેશન કાર્ડની નકલ
- સ્કૂલ લીવિંગ
- પતિના મૃત્યુ નો દાખલો
- ચૂંટણી કાર્ડ નો દાખલો
- છેલ્લું લાઇટ બીલ
- સંતાનોના જન્મ તારીખ દાખલો
માં અમૃતમ વાત્સલ્ય યોજના
- ચૂંટણી કાર્ડ ની નકલ
- રેશન કાર્ડની નકલ
- આધાર કાર્ડ
- આવકનો દાખલો
વય વંદના યોજના
- ચૂંટણી કાર્ડ
- રેશન કાર્ડની નકલ
- આધાર કાર્ડ
- સ્કૂલ લીવિંગ
- બી પી એલ નો દાખલો
- બેંક પાસબુક ની નકલ
નિરાધાર વૃદ્ધ સહાય યોજના
- ચૂંટણી કાર્ડ ની નકલ
- રેશન કાર્ડની નકલ
- આધાર કાર્ડ
- સ્કૂલ લીવિંગ
- બેંક પાસબુક ની નકલ
માં અન્નપૂર્ણા યોજના
- ફોર્મ અને ફોટા
- ચૂંટણી કાર્ડ ની નકલ
- રેશન કાર્ડની નકલ
- આધાર કાર્ડ ની નકલ
- આવકનો દાખલો
- બેંક પાસબુક ની નકલ
નવા રેશકાર્ડ માટે
- ફોર્મ અને ફોટા
- ચૂંટણી કાર્ડ ની નકલ
- નામ કમીનો દાખલો
- આધાર કાર્ડ
- બેંક પાસબુક ની નકલ
- તલાટી નો દાખલો
- છેલ્લું લાઇટ બીલ
અલગ રેશનકાર્ડ કરાવવા માટે
- ફોર્મ અને ફોટા
- ચૂંટણી કાર્ડ ની નકલ
- જૂનું રેશનકાર્ડ
- આધાર કાર્ડ
- આવકનો દાખલો
- બેંક પાસબુક ની નકલ
- તલાટી નો દાખલો
- પિતાનું સમતી સોગંધ નામુ
- છેલ્લું લાઇટ બીલ
રેશન કાર્ડ માં નામ દાખલ કરવા
- ફોર્મ અને ફોટા
- ચૂંટણી કાર્ડની નકલ
- રેશન કાર્ડની નકલ
- આધાર કાર્ડ
- જનમનો દાખલો
- પત્નીનું દાખલ કરવાનું હોય તો પિયર પક્ષનું નામ કમિનો દાખલો