બળદ ગાડા કે હેલિકોપ્ટરમાં દુલ્હનને લેવા જતી જાન જોઈ હશે . પરંતુ કોઈ કન્યાનો વરઘોડો એ પણ ઘોડા અને હાથી પર આ નવાઈની વાત છે .
સુરેન્દ્રનગરમાં દલિત સમાજની યુવતીની હાથી પર નીકળેલી જાન વાઇરલ કેમ થઈ ?
સુરેન્દ્રનગર નાં વઢવાણમાં થયેલા આવા જ એક લગ્ન ગુજરાતમાં હાલ ચર્ચાનો વિષય બન્યા છે. કન્યાના માતા પિતા એ દીકરાનો વરઘોડો કાઢ્યો . એટલું જ નહિ તેણે હાથી ઉપર બેસાડીને ફુલેકું પણ ફેરવવામાં આવ્યું .
ભારતીના લગ્નમાં બાબા સાહેબ આંબેડકર સહિત અનેક સ્વતંત્ર સેનાનીઓના ફોટા મુકવામાં આવ્યા હતા . એટલું જ નહિ તેમના લગ્નની કંકોતરી પણ વિશેષ હતી .