દરેક વ્યક્તિમાં કન્ફ્યુઝન છે કે 1 લી જાન્યુઆરી 2021 થી UPI Transaction ઉપર ચાર્જ લાગશે ?
1 જાન્યુઆરી 2021માં આપણે જે UPI Transation કરીએ છીએ . જેમકે phone pe , paytm ,google pe એ ચાર્જેબલ થઈ જશે.કારણ કે 5 નવેમ્બર 2020 ના દિવસે આપણા દેશમાં NPC (National payments corporation of india) જાહેર કર્યું કે whats app pay ને મંજૂરી આપી દીધી છે.હવે Whats app pe આપણા દેશમાં payment Transaction કરી શકાશે.
5નવેમ્બર 2020ના દિવસે બીજી પ્રેસ રિલીઝ થઈ .NPC એ જાણકારી આપી કે એક મહિનાની અંદર UPI Transaction 2 બિલિયન કરતા પણ વધારે થઈ ગયા છે. NPC એ જણાવ્યું કે હવે જેટલા પણ Third party apps UPI કરવા દે છે.
એમની ઉપર 30% કેપિસિટી નો રૂલ લગાડી દેવામાં આવશે .આપણા દેશમાં phone pe, google pe નો માર્કેટ શેર 80% છે. 2બિલિયન Transaction થયાં છે. આપણાં દેશમાં 160કરોડ Transaction 200 કરોડ માંથી ફકત google pe અને phone pe મા થાય છે.
આપણા દેશમાં UPI ચાલુ જ થયું છે. કોઈ પણ Apps કોઈ પણ એક કંપની માર્કેટમાં મોનોપોલી સ્થાપિત કરી દે એટલે એવું થાય તો UPI માટે અને આપન દેશ માટે રિસ્ક વધી જાય છે.અને એટલે 30% કેપેસિટી ચૂકવવાનો મતલબ .
કોઈપણ Third party apps google pe,phone pe ,paytm આ બધા app છેલ્લા ત્રણ મહિનાથી Rolling એવરેજ Transaction 30% આ app પર થઈ શકશે. 30% 200કરોડ માંથી 66કરોડ ની ઉપર લિમિટ થયા.તેની ઉપરના Transaction થાય તો ચાર્જ લાગી શકે છે.
હજુ NCP એ કઈ ચાર્જ ની માહિતી જાહેર નથી કરી.