Home गुजरात समाचार ચાઈનિઝ એપ્સ થી થઇ જાવ સાવધાન

ચાઈનિઝ એપ્સ થી થઇ જાવ સાવધાન

ચાઈનીઝ એપ્સ થી થઇ જાવ સાવધાન , નઈ તો ભારે નુકસાન ભોગવવું પડશે.

ગૃહ મંત્રાલય દ્વારા જણાવ્યા પ્રમાણે , ચાઈનીઝ એપથી તમારા મોબાઈલથી વ્યક્તિગત ડેટા ચોરવાની સંભાવના

આથી સલાહ આપવામાં આવે છે કે ગૂગલ પ્લેસ્ટોર અને એપલ IOS થી આ એપને તમારા મોબાઇલ અને વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવા તાત્કાલિક આ એપ્સ ને હટાવવાનો આદેશ આપ્યો.

ચાઈનીઝ એપ્સ ને હટાવવા તમારા બાયોડેટા ચીનની ના મળે અને આપણા દેશની આર્થિક વ્યવસ્થામાં નુકસાન ના થાય. માટે તાત્કાલિક ચાઈનીઝ એપ્સ ને ડીલીટ કરવાનો આદેશ આપ્યો.

ભારત અને ચીન વચ્ચેના સીમા પર તનાવપૂર્ણ માહોલને જોતા. ચીન ચાઈનીઝ એપ્સ થી બાયોડેટા ચોરીને નુકસાન ન કરે તે માટે આ હાનિકારક ડીલીટ કરવાનો નિર્ણય લીધો.

ચાઈનીઝ એપ્સનું લિસ્ટ નીચે આ પ્રમાણે

Tik tok. Xender. Viva Video

Vault hide. Club Factory. Perfect crop

Vigo Video. Hello. CM browser

bigo live. Like. Virous cleaner

Weibo. Kwai. MI community

We chat. Romwe. Du Recorder

Share it. SHEIN. You can makeup

UC News. News Dog. MI Store

UC Browser. Photo wonder 360 security

beuty plus. Apus browser. Du battery saver

Du browser. QQ Lancher. MI video call – xiaoma

Du Cleaner. QQ Security Centre. Parallel space

Du privacy. QQ Player

clean master cheetah. QQ music

cash clear Du apps studio. QQ mail

Baidu Traslate. QQ News Feed

Baidu Map. We sync

wonder camera. Selfie city

Es file Explore. Clash of king

QQ International. Mail master

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Mamata Banerjee held a meeting with BJP leader Subramanian Swamy in Delhi.

BJP leader Subramanian Swamy held a meeting with West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday. Following the meeting, Swamy laid speculations...

Recent Comments

close