Home गुजरात समाचार ભારત સરકાર હવે અંદમાન- નિકોબાર ટાપુ પર દરિયામાં ઓપ્ટિકલ ફાઇબર વાયર પસાર...

ભારત સરકાર હવે અંદમાન- નિકોબાર ટાપુ પર દરિયામાં ઓપ્ટિકલ ફાઇબર વાયર પસાર કરીને 4G અને 5G ની સ્પીડ ધરાવતું ડાટાનેટવર્ક નાખશે.

પૃષ્ઠભૂમિ :-

હિમાલય જે પૂર્વ ભાગમાં મ્યાનમાર થઈ સમુદ્રમાં ડૂબી જાય છે. આગળ જઈને જ્યાં દ્રષ્ટિગોચર થાય તેને અંદમાન -નિકોબાર કહે છે.ત્યાં સુધી પણ ઓપ્ટિકલ ફાઇબરને પહોંચાડી દીધું છે જેથી 4G અને 5G નેટવર્કને પહોંચાડી શકાય.

ઇતિહાસ :-

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન આ અંદમાન – નિકોબાર પર જાપાનીઓનો અધિકાર થઈ ગયો હતો. પરંતુ જાપાનીઓએ સુભાષચંદ્ર બોઝને અંદમાન- નિકોબારને ગિફ્ટમાં આપ્યું હતું. અંગ્રેજો અહીંયા કાળાપાણીની સજા આપતા હતા. અંદમાન – નિકોબાર ને અંગ્રેજોએ cellular જેલ બનાવી દીધી હતી.આ જેલમાં વીર સાવરકરને રાખવામાં આવ્યા હતા તેમણે કોલસાથી જેલની દિવાલો પર ભારતીય સ્વતંત્રતાનો ઇતિહાસ લખ્યો હતો.

કાર્યપદ્ધતિ :-

અંદમાન – નિકોબાર સુધી connectivity ન હતી. આત્મનિર્ભર ભારત દરમિયાન ચેન્નાઈ થી અંદમાન – નિકોબાર સુધી કેબલ નાંખવામાં આવશે. જે 2300કિલોમીટર છે. દરિયાની અંદર ઓપ્ટિકલ ફાઇબર લગાવવાથી અંદમાન – નિકોબાર માં 4G અને 5G speed પહોંચાડી શકાશે જે ટાવરથી possible ન હોતું. 4G (200-300 mbps) અને 5G (Gbps)ની સ્પીડ આવશે.

ઓપ્ટિકલ ફાઇબર

આના મા ટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવશે.

આ કરોડો રૂપિયા આવ્યા ક્યાંથી.

AGR – Adjust gross Revenue. જેટલી ટેલિકોમ કંપની છે. jio, idea, tata docomo, vodafone, Airtel તે બધી કંપની આખા વર્ષમાં જેટલા કમાય તેમાંથી 5 % AGR ના રૂપમાં સરકારની આપવા પડે. અને આ કલેક્ટ કરવાનું કામ USL દ્વારા કરવામાં આવ્યું.

ઓપ્ટિકલ ફાઇબર નાખવાનુ મશીન

. અમેરિકા જાપાનની Top 10 કંપનીઓ આગળ હતી પરંતુ ભારત આત્મનિર્ભર બનવા તરફ જઈ રહ્યું છે ત્યારે આ કેબલ BSNL કંપની નખાવશે

ઓપ્ટિકલ ફાઇબર શું છે? આને પાથરવામાં કઈ – કઈ કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે?

પહેલા ઓપ્ટિકલ ફાઇબર કાચનો હતો. પરંતુ કાચની લાંબી પાઇપ બનાવવા possible નથી. તેથી નરેન સિંહ flexible ઓપ્ટિકલ ફાઇબર બનાવ્યો. ઓપ્ટિકલ ફાઇબર DETA ખુબ જ ઝડપથી Tranfer કરે છે.

“home network Solution & wifi router connectivity to smart tv streaming, digital HDD storage, PCs & laptops, mobile smartphones and Tablet Pc .. rendered in 3DNote: All Devices design and all screen interface graphics in this series are designed and modeled by the contributor him self, also all photos used in the tv interface are taken by me and available in my portfolio, please check my lightboxes if you like any..See Also:”

ઓપ્ટિકલ ફાઇબર જો સમુદ્રમાં પાથરવામાં આવે તો માછલી નુકસાન કરી શકે, જમીન પર પાથરવામાં આવે તો સડી શકે કે તૂટી શકે તેને બચાવવા માટે 8 ટાઈપના લેયર ની security આપવામાં આવે છે . સૌથી બહાર પોલિમર સિક્યુરિટી, વોટર પ્રુફ સ્ટીલ ના લેયર લગાડવામાં આવ્યા છે

ઓપ્ટિકલ ફાઇબર કેબલ વહાણ દ્વારા બિછાવવામાં આવે છે.જે મશીન હોય છે તે જમીન ખોદીને ઓટોમેટિક ઓપ્ટિકલ ફાઇબર બિછાવે છે.

ફાયદાઓ:-

. ઓપ્ટિકલ ફાઇબર બિછાવવાથી આવવાથી જલ સેના, વાયુ સેના, થલ સેના સાથે connectivity બની રહેશે. પર્યટકોની સંખ્યામાં પણ વધારો થશે આત્મનિર્ભર ભારતમાં એક સફર પગલું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Mamata Banerjee held a meeting with BJP leader Subramanian Swamy in Delhi.

BJP leader Subramanian Swamy held a meeting with West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday. Following the meeting, Swamy laid speculations...

Recent Comments

close