Home गुजरात समाचार તમને જાણી આશ્ચર્ય થશે , કેલિફોર્નિયાની NDB કંપનીએ 28000 વર્ષ સુધી...

તમને જાણી આશ્ચર્ય થશે , કેલિફોર્નિયાની NDB કંપનીએ 28000 વર્ષ સુધી ચાલે તેવી બેટરી બનાવી.

દુનિયામાં એક એવી પણ બેટરી બની છે , જે તમારા ફોનમાં લગાવવામાં આવે તો 28000 વર્ષ સુધી તમારા ફોનમાં બેટરી ચાર્જ નઈ કરવી પડે. આ બેટરી ની ખાસિયત છે કે એક વાર ચાર્જ કર્યા પછી કોઈ દિવસ બેટરીમાંથી ચાર્જ ખતમ નઈ થાય .

બેટરી ક્યાં બની તે જાણો.

આ બેટરી બનાવી છે . કેલિફોર્નિયાની NDB કંપની એ સેલ્ફ ચાર્જિંગ બેટરી બનાવી છે.આ બેટરીને એક વખત ચાર્જ કર્યા પછી 28000 વર્ષ સુધી ચાર્જ કરવાની જરૂર નઈ પડે.

NDB ને આર્ટિફિશિયલ ડાયમંડના નાના બોક્સમાં કાર્બન14 ન્યુક્લિયર વેસ્ટને લગાવીને બનાવી છે.

NDB બેટરીનો ઉપયોગ ક્યાં કરવામાં આવે જાણો

NDB કંપનીનું કહેવું છે કે આ બેટરીથી ઇલેક્ટ્રીક વાહન , ઘડિયાળ , લેપટોપ , કૅમેરા માં ઉપયોગ કરવામા આવશે.

આ બેટરી ઉપર એન્ટીરેડીયોએક્ટ પડશે, આ બેટરી જાતે જ પોતાની અંદર વીજળી ઉત્પન્ન કરે છે. આ પ્રોસેસ ઇલેક્ટ્રોનના કારણથી થાય છે, એન્ટીએક્ટિવ હીરાના પદાર્થમાંથી બને છે. આ કંપનીનું લક્ષ્ય આ બેટરીની ક્ષમતા 28000 વર્ષથી પણ વધારે ચાલે તેવું બનાવવાની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Mamata Banerjee held a meeting with BJP leader Subramanian Swamy in Delhi.

BJP leader Subramanian Swamy held a meeting with West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday. Following the meeting, Swamy laid speculations...

Recent Comments

close