Home गुजरात समाचार ઑસ્ટ્રેલિયા ના ભૂતપૂર્વ ક્રિકેટર ડિન જોન્સ નુ મુબઈ માં હાટૅ એટેક થી...

ઑસ્ટ્રેલિયા ના ભૂતપૂર્વ ક્રિકેટર ડિન જોન્સ નુ મુબઈ માં હાટૅ એટેક થી નિધન

ઑસ્ટ્રેલિયા ના ભૂતપૂર્વ ક્રિકેટર ડિન જોન્સ નુ મુબઈ માં હાટૅ એટેક થી નિધન
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર અને પછી ટી. વી કોમેન્ટેટર તરીકે જેની ખાસ્સી ચાહના હતી તેવા ડીન જોન્સનુ આજે અહી હૃદયરોગના હુમલાથી નિધન થતા કિકેટ વિશ્ર્વ એ આઘાત સાથે આચકો અનુભવ્યો હતો. તેઓ 59 વષૅના હતા. યુએઈમાં હાલ રમાતી આઈપીએલની એક્સપટૅ કોમેન્ટેટર ની ટીમમાં તેઓ હતા પણ આ વખતે કોરોનાનો ભય હોઈ કોમેન્ટેટરો મુબઈમા રહી સ્ટુડિયો પરથી ટી. વી મા મેચનું પ્રસારણ જોતાં જ કોમેન્ટરી આપતા હતા. આમ ડિન જોન્સ મુબઈમા અન્ય કોમેન્ટેટરો સાથે ‘બાયો બબલ’ રચીને હોટેલમાં જ રહેતા હતા.
[હોટેલ માં બ્રેક ફાસ્ટ બાદ કોમેન્ટેટરોની મિટિંગ દરમ્યાન જ એટેક આવ્યો: કિકેટ વિશ્ર્વમાં આઘાતનુ મોજું]

ડિન જોન્સે ગઈકાલે રાત્રે પણ આઇપીએલ ની કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુબઈ ઇન્ડિયન્સ વચ્ચેની મેચમાં ‘ ડગ આઉટ’ કાર્યક્રમ અંતર્ગત કોમેન્ટરી આપી હતી. આજે બ્રેક ફાસ્ટ બાદ અન્ય કોમેન્ટેટરો જોડે આજ સાજે મેચની બ્રીફીગ લેતા હતા ત્યારે અચાનક તેમને હૃદયરોગ નો હુમલો આવ્યો હતો અને તરત જ તેમને હરકિસનદાસ હોસ્પિટલમાં લઈ જવાયા હતા જયાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
તેઓ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ જોડે કરારબદ્ધ હતા ચેનલે ઑસ્ટ્રેલિયન હાઈકમિશન જોડે તેમના મૃત દેહને ઑસ્ટ્રેલિયા મોકલવા કાયૅવાહી પ્રારંભી દીધી છે.
ડિન જોન્સ કિકેટ વતુૅણમા ડી આનો ઓળખાતા હતા તેઓ એક કિકેટ કાયૅક્રમમાં સ્કોલર અને જુના જમાનાના પ્રાફેસર જેવી હેટ પહેરીને આગવી હળવી શૈલીમાં એકસપટૅ કોમેન્ટ આપતા કાયૅક્રમમાં ભાગ લઈ તેઓ બધાના ચાહતા બન્યા હતા. તેઓ હળવી શૈલીમાં મજાક કરતા પ્રસંગો યાદ કરીને તેમજ બેટને હાથમાં પકડીને મેદાન પરના બેટસમેને કઈ રીતે ફટકો મારવો જોઈતો હતો તેનું કોમેન્ટરી બોકસમાં નિદશૅન કરતા હતા.
ડીન જોન્સે 1984 થી 1994 દરમિયાન ઑસ્ટ્રેલિયા તરથી પર ટેસ્ટ રમી હતી અને 46.55 રનની સરેરાશથી 3631 રન 11 સદી સાથે કયૉ હતા.
ડિન જોન્સે 164 વન ડે ઈન્ટરનેશનલ રમીને 6064 રન 44.61 રનની સરેરાશ થી બનાવ્યા હતા.
ભારતના પ્રવાસે 1986મા મદ્રાસની ટાઈટમાં પરિણમેલી મેચમાં તમણે ભારે ગરમીમાં ઈનિંગ વચ્ચે ઉલટી કરતા કરતા યાદગાર 210 રનની ઈનિંગ રમી હતી.
જે આજ સુધી કોઈ પણ ઑસ્ટ્રેલિયન ના ભારતમાં સ્કોર પાર નથી કરી શકયું.
{ ડિન જોન્સની કારકિર્દી }
51ટેસ્ટ:3631રન/46.55 એવરેજ
164 વન ડે : 6068 રન /44.61 એવરેજ
ઑસ્ટ્રેલિયા તરફ થી રમ્યા 1984-94

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Mamata Banerjee held a meeting with BJP leader Subramanian Swamy in Delhi.

BJP leader Subramanian Swamy held a meeting with West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday. Following the meeting, Swamy laid speculations...

Recent Comments

close