Home गुजरात समाचार ટ્રમ્પ ની ઉશ્કેરણીથી હજારો સમર્થકોનો સંસદ પર હુમલો : ૪ નાં મોત

ટ્રમ્પ ની ઉશ્કેરણીથી હજારો સમર્થકોનો સંસદ પર હુમલો : ૪ નાં મોત

યુએસમાં ૨૨૦ વષૅની સૌથી કલંકિત ઘટના : પ્રમુખ ના બરવાના પ્રયાસ થી અમેરિકાને બટ્ટો લાગ્યો

વિશ્ર્વના સૌથી મોટા લોકતંત્ર અમેરિકા માં ૬ઠઠી જાન્યુઆરીએ ૨૨૦ વષૅના સમયમાં ઐતિહાસિક ઘટના બનતા ટ્રમ્પ સમર્થકોએ બળવો કરવાનો પ્રયાસ કર્યો હતો.અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ની તેમના સમર્થકો ને સંસદ પર ચઢાઇની હાલકને પગલે હજારો સમર્થકોએ બુધવારે સંસદ પરિસરને રણશ્રેત્રમાં ફેરવી નાખ્યું હતું. અમેરિકામાં ચુંટાયેલા નવનિયુક્ત પ્રમુખ જો બાઇકના વિજય ને સત્તાવાર સમર્થન આપવા સંસદ માં ચાલતી બંધારણીય પ્રકિયા સમયે ટ્રમ્પ સમર્થકો સાથે પોલીસ ની હિંસક અથડામણ માં ચાર લોકોના મોત નીપજ્યા હતા. આ સમયે સંસદ પરિસરમાં તખાપલટ અથવા આતંકી હુમલા જેવા દૃશ્યો સજ હતા. સંસદ પર હુમલા ને પગલે રાજધાની વોશિંગ્ટન ડીસી માં કરફ્યુ લાદી દેવામાં આવ્યો છે.

આપણે સંસદ પર ચઢાઇ કરીશું, તમારે હિંમત અને તાકાત બતાવવી પડશે : ટ્રમ્પે આગ લગાડતા સમર્થકોએ ચાર કલાક સુધી સંસદ ને ઘમરોણી ભારે તોડફોડ કરી

યુએસ કેપિટલ તરીકે ઓળખાતી અમેરિકન સંસદ માં બુધવારે ઈલેક્ટોરલ કોલેજ વોટસની ગણતરી અને તેને પ્રમાણિત કરવાની બંધારણીય કાયૅવાહી ચાલુ હતી તેવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પ એક રેલીમાં તેમના સમર્થકોને સંબોધન કરી રહ્યા હતા. ટ્રમ્પે અગાઉ જ તેમના સમર્થકોને કહયું હતું કે બુધવાર નો દિવસ અજારક હશે. પોતાની આગાહી ને સાર્થક કરતા હોય તેમ ટ્રમ્પે સમર્થકોને હાલક કરી હતી કે, આપણે સંસદ પર હુમલો કરીશું અને આપણે આપણા સાહસિક સેનેટસૅ અને સાંસદોનો જુસ્સો વધારિશુ..

તમે કયારેય નબળઈથી આપણા દેશને ફરીથી મહાન બનાવી શકશો નહિ. તમારે હિંમત અને તાકાત બતાવવી પડશે. સમર્થકોને ઉશ્કેર્તા ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેઓ સંસદ તરફ માચૅ કરશે ત્યારે પોતે પણ તેમની સાથે જોડાશે.

સંસદ પરિસરમાં અરાજકતા સજૉઈ, ટ્રમ્પ સમર્થકોએ કાચ તોડયા

ટ્રમ્પની ઊશકેરણી ના પગલે તેમણુ ભાષણ પુરૂ થાય તે પહેલાં જ ટ્રમ્પ સમર્થકોને અમેરિકન સંસદ પર હુમલો કર્યો હતો. જોકે ટ્રમ્પ તેમની સાથે જોડાવાના બદલે તેમની એસયુવીમાં વ્હાઈટ હાઉસ ભાગી ગયા હતા અને ત્યાં બેસીને ટીવી પર તેમના સમર્થકોને અને પોલીસ વચ્ચે અથડામણ જોઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close