Home गुजरात समाचार એલજીૅ ધરાવનારા, બ્લડ થિનર લેનારાને કોરોનાનો ડોઝ ન લેવા સૂચના

એલજીૅ ધરાવનારા, બ્લડ થિનર લેનારાને કોરોનાનો ડોઝ ન લેવા સૂચના

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનના પ્રારંભ સાથે કોવેક્સીનનુ નિમાૅણ કરી રહેલી ભારત બાયોટેક અને કોવિશીલ્ડ નુ નિમાૅણ કરી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાએ કોરોના રસી લેવા અંગે કેટલીક ચેતવણી જારી કરી છે ભારત બાયોટેકે તેને કોરોના રસી કોવેક્સીન પર જારી કરેલ ફેકટ શીટમાં ગભૅવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ તાવ ના દદીૅઓ બ્લિડિંગ ડિસઓડૅરથી પિડાતી વ્યક્તિઓ એલજીૅ ધરાવનારા ને કોવેક્સીન નહી લેવાની સલાહ આપી

ભારત બાયોટેકે જણાવ્યું હતું કે હજુ સુધી કોવેક્સીનની ક્લિનિકલ અસરકારકતા પુરવાર થાઈ શકી નથી અને હાલ ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે ત્યાંથી કોવેક્સીન રસી મુકાવનારાએ કોવિડ -19 અંગેની સાવચેતીઓ ન લેવી તેવો અથૅ થતો નથી ફેકટ શીટમાં જણાવવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ એ કોવેક્સીનનો ડોઝ લેતા પહેલા વેકસીનેટર અથવા સુપરવાઈઝીગ અધિકાર ને તેની મેડિકલ કન્ડિશન અંગે માહિતી આપવી જરૂરી છે સરકારે ઈમરજન્સી ને પહોંચી વળવા માટે જ આ રસીના ઉપયોગ ની મંજૂરી આપી છે ભારત બાયોટેકે ચેતવણી જારી કયૉ ની થોડી જ મિનિટ માં કોવિશીલ્ડ રસી નુ ઉત્પાદન કરી રહેલી સીરમ ઈન્સ્ટિટ્યુટે પણ તેની રસી માટે ચેતવણી ની યાદી જારી કરી દીધી છે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ની વેબસાઇટ પર કોણે રસી લેવી અને કેવા સંજોગોમાં રસી ન લઇ શકાય તે અંગે સૂચનાઓ જારી કરી દેવાઈ હતી

બીજી બાજુ ભારત બાયોટેક ની નેઝલ વેકસીનના ટ્રાયલ ને મંજૂરી મળી ગઈ છે આ વેકસીન નાકથી આપવામાં આવે છે અને એક જ ડોઝ લેવાનો હોય છે

ભારત બાયોટેકે : કોણે કોવેક્સીન ન લેવી ?

  • ગભૅવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ

ઊંચો તાવ ધરાવતી વ્યક્તિ

બ્લિડિંગ ડિસઓડૅર ધરાવતી વ્યક્તિ

લોહી પાતરૂ કરવાની દવા લેનારી વ્યક્તિ

એલજીૅ હિસ્ટ્રી ધરાવતી વ્યક્તિ

રોગપ્રતિકારક શકિત ઓછી થઈ ગઈ હોય તેવી વ્યક્તિ

રોગપ્રતિકારક શકિત પર અસર કરતી દવા લેતી વ્યક્તિ

આરોગ્ય ગંભીર સમસ્યા ઓ ધરાવતી વ્યક્તિ

કોરોનાનો બીજો કોઈ રસી નો ડોઝ લેનાર વ્યક્તિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close