Home Uncategorized મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકે હાજર થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકે હાજર થતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

ભાવનગર હેડક્વાર્ટર માં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ થોડા દિવસ પૂરવે રાજકોટ ના કોન્સ્ટેબલ સાથે રફુચકકર બનતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જેના મામલે વિપ્ર સમાજે દિકરી ને પરત મેળવવા ચિમકી ઉચ્ચારી હતી. જયારે પિતાએ દિકરીને પરત મેળવવા પોલીસ ની શરણ લીધા બાદ મુખ્યમંત્રી સમક્ષ વેદના ઠાલવી હતી દરમિયાન આજે રાજકોટ ના કોન્સ્ટેબલ સાથે મહિલા કોન્સ્ટેબલ પોલીસ મથકમાં હાજર થતા વિપ્ર સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો ઉમટી પડયા હતા

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર ના પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ ગત 11-1 ના રોજ રાજકોટ ટ્રાફિક પોલીસ માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ સાથે જતી રહેલ છે જે મામલે મહિલા કોન્સ્ટેબલના પિતા એ પોલીસમાં અરજી કરતા ગુમ થયા સંદેશ એન્ટ્રી લેવાયા બાદ તપાસ હાથ ધરવામાં આવી હતી દરમ્યાન દીકરીને પરત મેળવવા પિતા એ મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરી લઘુમતી સમાજના કોન્સ્ટેબલ લલચાવી ફોસલાવીને તેની દિકરીને લઈ ગયો હોવાની અને પરત મેળવવા રજુઆત કરી હતી

યુવતી જતી રહેતા વિપ્ર સમાજમાં તેના ઘેરા પડઘા પડ્યા હતા અને આગેવાનોએ સમાજની દિકરી ને પરત મેળવવા આગળ આવ્યા હતા એક સમયે આદોલનની ચિમકી પણ ઉચ્ચારાઈ હતી દરમિયાન મહિલા કોન્સ્ટેબલ અને રાજકોટ કોન્સ્ટેબલ લગ્ન કરવા માટે અપ્લાય કયુઁ હતું ત્યાર બાદ આજે બન્ને ભાવનગર ભાવનગર પોલીસ મથકમાં હાજર થયા હતા અને પોતાના જવાબ પોલીસ સમક્ષ લખાવ્યો હતો

મહિલા કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં હાજર થતા વિપ્ર સમાજ ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનમાં ઊમટી પડયા હતા અને સમાજ ની દિકરીને સમજાવવા અથાગ પ્રયત્નો કર્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Mamata Banerjee held a meeting with BJP leader Subramanian Swamy in Delhi.

BJP leader Subramanian Swamy held a meeting with West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday. Following the meeting, Swamy laid speculations...

Recent Comments

close