Home गुजरात समाचार સીએમ વિજય રૂપાણી કોરોના પોઝિટિવ

સીએમ વિજય રૂપાણી કોરોના પોઝિટિવ

મેડિકલ બુલેટિન પર થોડા સમય પહેલાં જ પ્રસ્તાવિત કરવામાં આવયુ બધા જ રિપોર્ટ નોર્મલ હતા પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલ માં સારવાર લઈ રહ્યા છે. તેમનો સીટી સ્કેન રિપોર્ટ ecg રિપોર્ટ તમામ રિપોર્ટ છે એ નોર્મલ આવ્યા ક્ષણો પહેલાં તેમનું મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવ્યું હતું. અને પછી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા કે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ગઈકાલે વડોદરા ખાતે એક સભા દરમિયાન તેમની તબિયત લથડી હતી. તેમને ચક્કર આવી ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તમામ રિપોર્ટ છે એ નોર્મલ આવ્યા હતા પરંતુ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આર્ટિફિશિયલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો જે મેડીકલ બુલેટિન હેલ્થ બુલેટિન યુ એન મહેતા હોસ્પિટલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યું છે.

ગઈકાલે જ રીતે સીએમ રૂપાણી ની તબિયત લથડી હતી અને તેમને યુ.એન.મહેતા હોસ્પિટલ માં સારવાર દરમિયાન ખસેડવામાં આવ્યા પરંતુ તમામ રિપોર્ટ જે છે એ નોર્મલ આવ્યા પણ કોરોના રિપોર્ટ છે એ પોઝિટિવ આવ્યો છે એટલે કે મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના સંક્રમિત થયા છે અને હાલ યુ એન મહેતા હોસ્પિટલ માં સારવાર આપવામાં આવશે. ગઈકાલ રાત્રે બરોડા ખાતે એમની સભા હતી સભા દરમિયાન તેમની તબીયત લથડી અને ત્યાર બાદ તેઓને બીપી લેવલ ઘટી જતાં તેમને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા યુ એન મહેતા હોસ્પિટલ માં લાવવામાં આવ્યા હતા ગઈકાલ રાત્રે તેમના તમામ રિપોર્ટ ecg સીટી સ્કેન તમામ કરવામાં આવ્યા હતા અને સાથે જ કોરોના રિપોર્ટ છે એ પણ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે તેમનો જે રિપોર્ટ છે એ કોરોનાનો પોઝિટિવ આવ્યો છે ને તેમના જે રિપોર્ટ કરવામાં આવ્યા હતા બીપી માટેના સીટી સ્કેન ઇકો અને એ તમામ રિપોર્ટ છે એ નોર્મલ આવ્યા છે.

Read more :-

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અનેક એવા નેતા અને કાર્યકર્તા જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close