Home गुजरात समाचार જાણવા જેવું અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એક મહાકાય ઘરને પર ચાલીને પોતાનું સરનામું બદલ્યું.

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં એક મહાકાય ઘરને પર ચાલીને પોતાનું સરનામું બદલ્યું.

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં 1980ના દર્શકના પારંભ માં બનાવાયેલા બે માળના વિક્ટોરિયન હોમને 139 વર્ષ બાદ નવા સરનામે ખસેડવામાં આવ્યુ છે. પ્રાચીન સમયની યાદ અપાવતા આખેઆખા મકાનને વિશિષ્ટ ટેકનોલોજી ની મદદથી અત્યંત શક્તિશાળી ટ્રક પર લાદવામાં આવ્યું હતું અને છ બ્લોક દૂર લઈ જવામાં આવ્યું હતું.

મહાકાય ઘરને પૈડા પર ચાલીને સરનામું બદલતું જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. જેમને આ જવલ્લે જ જોવા મળતી ઘટના નું રેકોર્ડિંગ પણ યાદગીરી રૂપે કરી લીધું હતું. આ મહાકાય ટ્રાન્સપોર્ટેશન માં ખર્ચ ૪ લાખ ડોલર થયો હતો. જે ભારતીય રૂપિયામા 2.90 કરોડ જેટલો થવો જોઈએ. જે સ્થળે આ ઘર હતું. ત્યાં વિશાળ કોમ્પલેક્ષ બનવા જઈ રહ્યું છે.

વિક્ટોરિયન હોમ

આ એક ઐતિહાસિક મકાનને નુકસાન ન થાય તે માટે તેને ખસેડવામાં આવ્યું સ્થાનિક અખબારના જણાવ્યા અનુસાર આ ઘરને ખસેડવાના તબક્કાનુ આયોજન છેલ્લા આઠ વર્ષથી થઈ રહ્યું હતું અને તે માટે શહેરની જુદી-જુદી 15 એજન્સી ની મંજૂરી લેવી પડી હતી. છ બેડરૂમ ધરાવતું આ મકાન 5170 સ્ક્વેર ફીટનુ છે. સાન ફ્રાન્સિસ્કોમાં ૪૭ વર્ષ બાદ આ પ્રકારે વિક્ટોરિયન હોમ ને ખસેડવામાં આવયુ છે. આ ઘટના નવેમ્બર 1974 માં બની હતી. ત્યારે ચાર ચાર ના ગ્રુપમાં કુલ મળીને વિક્ટોરિયન હોમ્સને ખસેડવામાં આવ્યા હતા. જે કામગીરી ત્રણ સપ્તાહ સુધી ચાલી હતી

મારા ગ્રુપમાં જોડાવા માટે નીચે ક્લીક કરો

Whats app group

https://chat.whatsapp.com/HSamcBcOYCYFYxc82B2gsy

facebook page :

https://www.facebook.com/Deshnews18-106646334777369/?ti=as

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close