Home गुजरात समाचार CORONA VACCINE : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે લીધી કોરોના વેક્સિન.

CORONA VACCINE : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે લીધી કોરોના વેક્સિન.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીધી વેક્સિન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી સ્થિત એમ્સ ખાતે આજે સવારે કોરોના ની રસી નો પહેલો લીધો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. તેઓને કહ્યું હતું કે લોકોએ નિશ્ચિત થઈને રસી લેવી જોઈએ. સાથે ડોક્ટરો તેમજ વૈજ્ઞાનિકોના શાનદાર કામ માટે તેઓનું આભાર માન્યુ હતું.

આજથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યું આ તબક્કામાં ૪૫ વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા તથા 60 વર્ષથી વધુ વયના વૃદ્ધોને રસી આપવામાં આવશે. આ માટે કોવિંડ ટુ પોર્ટલ પર અથવા આરોગ્ય સેતુ એપ પર જઈ નોંધણી કરાવી શકાશે.

દેશભરના દસ હજાર જેટલા સરકારે કેન્દ્ર અને 20,000 જેટલા ખાનગી હોસ્પિટલોના રસીકરણ કેન્દ્રો માં રસી આપવાની યોજના સરકારે અમલમાં મૂકી સરકારી હોસ્પીટલમાં મફતમાં જ્યારે ખાનગી હોસ્પિટલમાં રસી રૂપિયા ૨૫૦ આપવા પડશે. દિલ્હીમાં 192 જેટલી સરકારી થતા ખાનગી હોસ્પિટલોમાં રસી આપવામાં આવશે.

આજે ગુજરાતના મુખ્યમંત્રી પણ વેક્સિન લેશે

દેશની સાથે રાજ્યમાં પણ ૪૫થી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા તથા સહિત વર્ષથી વધુ વયના સિનિયર લોકોને રસી અપાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ના પત્ની અંજલી રૂપાણી પણ સોમવારે વેક્સિન લેશે તેઓ ભાટ ખાતે આવેલી એપોલો હોસ્પિટલમાં કોરોના વેક્સિન લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close