Home गुजरात समाचार અમદાવાદ શહેરના સમાચાર આયશા આત્મહત્યા કેસ: આરીફ 3 દિવસના રિમાન્ડ પર

આયશા આત્મહત્યા કેસ: આરીફ 3 દિવસના રિમાન્ડ પર

અમદાવાદમાં જે તાજેતરમાં આત્મહત્યા કરી આયશાએ તો આયશા ના પતિ આરીફ ની ધરપકડ કરાયા બાદ હવે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી લેવામાં આવ્યા છે. કોર્ટે આરોપી આરીફના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે આયશાના પતિ આરીફની ધરપકડ રાજસ્થાનના પાલી થી કરી હતી. બાદમાં તેને અમદાવાદમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ કર્યો અને સાથે જ રિમાન્ડ ની પણ માંગણી કરવામાં આવી હતી.

કોર્ટે દરેક પહેલું એ ધ્યાનમાં રાખતા તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા તાજેતરમાં આવતા એ રિવરફ્રન્ટમાં સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. મરતા પહેલા તેને એક વીડિયો પણ બનાવ્યો હતો. સાબરમતીમાં ઝંપલાવીને તેની આત્મહત્યા કરી હતી.

આયશા મર્ડર કેસ

જ્યારે પોલીસે આશા ના પતિ આરીફના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી ત્યારે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આયશા ની આત્મહત્યા બાદ તેના પતિ આરીફ ને પોલીસે રાજસ્થાનના પાલી થી ધરપકડ કરી છે. આત્મહત્યા કરતા પહેલા આયશા એક વિડીયો બનાવ્યો હતો જેમાં હસતા મોઢે નજરે આવી હતી આયશા. આયશા નો અંતિમ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને લોકોની ભાવનાઓ સાથે આયશા જોડાણી.

રાજસ્થાનના ઝાલોર ના આરીફ સાથે આયેશાના 2018માં લગ્ન થયા હતા. આયશાના પરિવારજનોનો આરોપ છે કે લગ્ન બાદ આરીફ અને સાસરિયાઓ નો ત્રાસ વધી જતા આયશા સાબરમતીમાં આત્મહત્યા કરી. અને હવે માતા-પિતા jhankhi રહ્યા છે આયશા માટે ન્યાય.

આરીફ ની સાથે સાથે એક નવું નામ જોડાયું

અમદાવાદમાં આત્મહત્યા કેસમાં આશિફ નામના યુવકનું નામ આવ્યું છે. આરીફ આઈશાના ચરિત્ર પર શંકા કરીને ત્રાસ આપતા હોવાનો ખુલાસો થયો છે. આરીફ નું કહેવું હતું કે આયશા અને તેના મામાના દીકરા સાથે સંબંધ હોવાની શંકા રાખીને આપતો હતો ત્રાસ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Indian Navy Day 2021: Wishes Image , Quotes , Message Send Your family

Happy Indian Navy Day 2021 Send these wishes quotes and messages to your family and friends to celebrate.

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Recent Comments

close