Home गुजरात समाचार સુરત શહેરના સમાચાર સુરત: મોબાઈલ માં ગેમ રમતા રમતા નીપજ્યું મોત.

સુરત: મોબાઈલ માં ગેમ રમતા રમતા નીપજ્યું મોત.

બાળકોને ગેમ રમવા મોબાઈલ આપતા વાલીઓ માટે લાલબત્તી સમાન હિસ્સો સામે આવે બાળકો જે રીતે મોબાઈલમાં ગેમ રમે છે. ગેમ રમતા વિદ્યાર્થીની બારમાં મળેથી નીચે પટકાતાં મોત નિપજ્યું છે.

સુરતના ઈચ્છાપુર પાલ ભાઠા વિસ્તારમાં ધોરણ10ના વિદ્યાર્થીનીનું ગેમ રમતા રમતા બારમા માળેથી નીચે પટકાતાં મોત થયું છે. તેનું ધ્યાન નહોતું બારમા માળે થી આ વિદ્યાર્થી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું.

શહેરના ઈચ્છાપુર પાલ ભાઠા વિસ્તારમાં આવેલી ગ્રીન સોસાયટીની બિલ્ડીંગના બારમા માળે ભાઈ બહેન બન્ને મોબાઈલમાં ગેમ રમતા હતા. એ સમયે અચાનક જ ૧૭ વર્ષીય વિદ્યાર્થીની નીચે પટકાઈ. આ ઘટનામાંવિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.

કાપડ વેપારી મુકેશ પુરોહિત ની દીકરી બારમા માળેથી નીચે પટકાતા તેનું મોત થયું જો કે બારમા માળે જે વેપારી છે જે મુકેશ પુરોહિત ના બંને બાળકો મોબાઇલમાં ગેમ રમી રહ્યા હતા. ૧૭ વર્ષીય પુત્રી તેના ભાઈ સાથે ગેમ રમી રહી હતી અને એનું ધ્યાન ન રહેતા તે બારમા માળેથી નીચે પડી જતા તેનું મોત નીપજ્યું.

ગેલેરી ના ભાગમાં કાચની જે બાજુ આવેલીછે. બારી પર બેસીને ગેમ રમી રહી હતી. તે દરમિયાન અચાનક બેલેન્સ ગુમાવતા બાળકી નીચે પટકાઈ હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. સારવાર મળે તે પહેલા જ તેનું કરૂણ મોત થઈ ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close