Home गुजरात समाचार દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વેક્સિન ના બીજા તબક્કામાં લીધો પ્રથમ...

દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના વેક્સિન ના બીજા તબક્કામાં લીધો પ્રથમ ડોઝ.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોના રસી નો પ્રથમ ડોઝ લીધો છે. કેજરીવાલ કો મોબિૅડ દર્દીની શ્રેણીમાં આવતા વેક્સિન નો પ્રથમ ડોઝ લીધો છે. કેજરીવાલના માતા-પિતાને પણ કોરોના ની રસી આપવામાં આવી છે.

મહત્વની વસ્તુ એ છે કે કેજરીવાલની ઉંમર ૬૦ વર્ષની નથી પરંતુ તેઓ અન્ય બીમારીઓ ધરાવે છે તેના માટે તેના માટે તેમને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. કેજરીવાલના માતા-પિતાને પણ વ્યક્તિ નો ડોઝ આપવામાં આવ્યો છે.

દેશભરમાં ૧લી માર્ચથી કોરોના વેક્સિન નો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ વયના અને ૪૫ થી વધુ વયના જે ગંભીર બીમારીઓ ધરાવે છે. તેને કોરોના વેક્સિન નો ડોઝ આપવામાં આવી રહ્યો છે.

કેજરીવાલ ૪૫ વર્ષના અને કો મોબિૅડ દર્દીની શ્રેણીમાં આવતા હોવાથી.ગુરુવારે તેમને વ્યક્તિને આપવામાં આવી છે. કેજરીવાલને દિલ્હીના લોક નાયક જયપ્રકાશ હોસ્પિટલમાં કોવિશિલ્ડ વેક્સિન આપવામાં આવી.

વેક્સિનેશન ના સમયે કેજરીવાલના માતા-પિતા પણ તેમની સાથે હતા અને તેમના માતા-પિતાને પણ સેકસી નેટ કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close