Home ગુજરાતી સમાચાર દેશ - વિદેશના સમાચાર ટેક્સાસમાં બર્ફીલો તોફાન: ૧૧૬ વર્ષ પછી સૌથી મોટું બર્ફીલું તોફાન અમેરિકાના 20...

ટેક્સાસમાં બર્ફીલો તોફાન: ૧૧૬ વર્ષ પછી સૌથી મોટું બર્ફીલું તોફાન અમેરિકાના 20 રાજ્યો પર અસર.

અમેરિકાના ટેક્સાસમાં સૌથી મોટું બર્ફીલું તોફાન.116 વર્ષ પછી આવ્યું ભયાનક તોફાન. બર્ફીલા તોફાની વધારે ટેક્સાસની ચિંતા.

અહીં લોકોની ચિંતા પણ કેમ ના વધે એવી રીતે બરફની વર્ષા થઇ રહી હતી જાણે આભ ફાટ્યું હોય.આ તોફાનના કારણે ટેક્સાસમાં રહેતા લોકો ચાર ચાર દિવસ સુધી નાહ્યા તો નતા. પરંતુ પીવા માટેનું પાણી પણ પોતાના જ ઘરની બહાર પડેલા બરફને ગરમ કરીને વાપર્યું હતું.

ટેક્સાસમાં જે રીતે બરફ વર્ષા થઇ છે.રહી તે માટે ના તો સરકાર ના તો સ્થાનિક લોકો તૈયાર હતા જેના પગલે મોટાભાગની પાણીની અને અન્ય ભાગની લાઈન જામી ગઈ હતી. જેના પગલે લોકોને આ બરફ વર્ષા બાદ પણ કેટલાક દિવસ સુધી કારમાં જ રહેવું પડ્યું હતું.

126 વર્ષમાં પહેલીવાર આટલો બરફ છે.બરફ પડવાના કારણે જે નુકસાન થયું છે તે ભયંકર નુકસાન થયું છે. ચાર દિવસ માણસ પાવર વગર કેવી રીતે જીવે. નથી પાવર નથી ઇન્ટરનેટ નથી લાઈટ અને પાણી નો પ્રોબ્લેમ મોટો. માણસ ખાય જ કેવી રીતે જ્યારે પાવર જ ના હોય ચાર દિવસથી. ઘણાને તો એટલી ઠંડી ઉઠી કે ઘરમાં પણ રહેવાય નહિ કે ઓફિસમાં પણ રહેવાય નહીં એના કારણે કારમાં રહેવું પડ્યું.

બરફ નું સ્તર એટલું વધારે હતું કે ટેક્સાસમાં ચારથી પાંચ દિવસ સુધી જીવન ખોરવાઇ ગયું એટલું જ નહીં ઠંડીનું પ્રમાણ વધારે હોવાના કારણે મોટી ઉંમરના લોકો તેમજ નાના બાળકો ને સતત ત્રણ દિવસ સુધી કારમાં હીટર ચાલુ રાખીને રાખવા પડ્યા હતા.

ટેક્સાસમાં હિમવર્ષાને કારણે અકસ્માતના બનાવ પણ ખૂબ જ બન્યા જેના પગલે ૩૦ જણાના લોકોના મોત થયા છે. મહત્વનું છે કે અમેરિકામાં બરફ ની અસર 20 રાજ્યો પર પડી હતી. કારણકે તોફાનના કારણે કોરોના નું વેક્સિનેશન પણ અટકી ગયું હતું. તો બીજી તરફ તેલના ઉત્પાદનમાં પણ ૨૦ ટકા જેટલો ઘટાડો થયો હતો. ટેક્સાસના લોકોનું કહેવું છે કે આ પ્રકારની હિમવર્ષા તેઓને પહેલીવાર જોઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close