Home गुजरात समाचार પીએમ મોદી: એક દિવસ ની ગુજરાત મુલાકાતે આવેલા પીએમ કેવડિયાની ઓલ ઇન્ડિયા...

પીએમ મોદી: એક દિવસ ની ગુજરાત મુલાકાતે આવેલા પીએમ કેવડિયાની ઓલ ઇન્ડિયા પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આજે સવારે આગમન થયું હતું.જ્યાં તેમનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વાગત કર્યું હતું. પીએમ એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ થી હેલિકોપ્ટરથી તેઓ નર્મદા કેવડિયા ખાતે પહોંચ્યા હતા. તેઓ હેલીપેડ થી સીધા ઓલ ઇન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં ભાગ લેવા માટે પહોંચી ગયા છે. જાતે કોન્ફરન્સથી સંબોધન કરવાના છે ‌.

statue of unity

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

ત્રણ દિવસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઓલ ઈન્ડિયા કમાન્ડર કોન્ફરન્સ ચાલી રહી ગઇકાલે શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આજે વડાપ્રધાન આ કોન્ફરન્સમાં સમાપન સમારોહમાં આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પ્રથમ અવસર છે કે દેશના આર્મી નેવી એરફોર્સ ના વડા સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યો છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પૂર્વ લદાખમાં મડાગાંઠ દરમિયાન સૈનિકોએ દર્શાવેલા સાહસની પ્રશંસા કરી હતી અને તે એને બિરદાવ્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ વિભાગ સંરક્ષણ ઉત્પાદન સંશોધન અને વિકાસ વિભાગના સચિવ તથા સંરક્ષણ સેવાના નાણાકીય સલાહકાર એ combine કમાન્ડર સાથે વિવિધ પ્રસ્તુત પાસા ઉપર તેમના વિચારો પણ વહેંચ્યા હતા.

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સનું આયોજન અગાઉ થયું ત્યારે હાલ tent city – ખાતે આર્મી નેવી એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સ ચાલી રહી છે. 4 માર્ચ થી કેવડીયા ત્રણ સિટી ખાતે કમાન્ડર કોન્ફરન્સનો આરંભ થયો છે. આ કોન્ફરન્સમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંગ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ general bipin rawat અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ઉપસ્થિત રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Mamata Banerjee held a meeting with BJP leader Subramanian Swamy in Delhi.

BJP leader Subramanian Swamy held a meeting with West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday. Following the meeting, Swamy laid speculations...

Recent Comments

close