Home गुजरात समाचार અમદાવાદ શહેરના સમાચાર અમદાવાદમાં મેચ હોવા છતાં અમદાવાદીઓને જ નથી મળી ટીકીટ, ટી ટ્વેન્ટી મેચ...

અમદાવાદમાં મેચ હોવા છતાં અમદાવાદીઓને જ નથી મળી ટીકીટ, ટી ટ્વેન્ટી મેચ ના ટિકિટ વેચાણમાં ધાંધિયા.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી ટ્વેન્ટી મેચની ટિકિટ માં ધાંધિયા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી ટ્વેન્ટી મેચની ટિકિટ વેચાણમાં પણ ધાંધિયા જોવા મળ્યા છે.સસ્તી ઓફલાઈન ટિકિટ માટે રાહ જોતાં ક્રિકેટ રસિકો નિરાશ થયા છે. 500 અને 1000 રૂપિયાની તમામ ઓફલાઈન ટિકિટો વેચાઈ ગઈ છે. હવે 2000 ,2500, 6000 અને દસ હજાર વાળી ટિકિટ બાકી રહી છે.

પાંચસો હજાર વાળી સસ્તી ટિકિટો વેચાઈ ગઈ

12 માર્ચથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં ટી ટ્વેન્ટી પાંચ મેચોની જે શ્રેણી છે. એ શરૂ થવા માટે જઈ રહી છે. એની ઓનલાઇન ટિકિટ તો થોડા દિવસ પહેલાં જ શરૂ થઈ ગઈ હતી. પરંતુ ઓફલાઈન ટિકિટની વહેંચણી આજથી શરૂ થવાનું હતું જાહેરાત કરી દેવામાં આવી હતી અત્યાર સુધી જે વેચાણ છે શરૂ કરી દેવામાં આવ્યું નથી. ક્રિકેટ રસિયાઓ એ આશા સાથે અહીં પહોંચ્યા હતા કે એમને 500 અને 1000 વાળી જે સસ્તી ટિકિટો છે ઓફલાઈન પ્રાપ્ત થઈ જશે.

500 અને હજાર વાળી સસ્તી ટિકિટ લેવા જે લોકો પહોંચ્યા હતા એ લોકોને સસ્તી ટિકિટ મળી નથી.અને ક્રિકેટ રસીયાઓને કહેવામાં આવ્યું છે કે માત્ર 2000 વાળી ટિકિટ અવેલેબલ છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમના જોઇન્ટ સેક્રેટરી એ ત્રણ દિવસ પહેલા આપેલું બયાન

અમદાવાદમાં મેચ હોવા છતાં અમદાવાદ યોની જ નથી મળી ટિકિટ.ત્રણ દિવસ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમના જોઇન્ટ સેક્રેટરી અનીલ પટેલે કહ્યું હતું કે ગુજરાતના લોકોને ટેન્શન કરવાની જરૂર નથી જે લોકોને 500,1000 વાળી ઓનલાઇન ટિકિટ અવેલેબલ નથી બતાવતી તે લોકોને ગ્રાઉન્ડ ઉપર થી મળી જશે. દરેક અમદાવાદી અને ગુજરાતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવીને જોઈ શકશે એવી સગવડ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close