Home गुजरात समाचार મહાશિવાત્રિ: મહાશિરાત્રિના આજે પાવન પર્વ પર ભગવાન શિવની પૂજા કઈ રીતે...

મહાશિવાત્રિ: મહાશિરાત્રિના આજે પાવન પર્વ પર ભગવાન શિવની પૂજા કઈ રીતે કરવી શું શું ધ્યાનમાં લેવું જાણો.

અંગારક યોગ માં મહાશિવરાત્રી હોવાથી વૃષભ રાશિના લોકોને લાભ મળી શકે છે.

ગુરુવાર 11 માર્ચ ના રોજ મહાશિવરાત્રીના દિવસે અંગારક યોગ બની રહ્યો વૃષભ રાશિમાં મંગળ અને રાહુ એકસાથે સ્થિત છે. જ્યારે આ બે ગ્રહ એકસાથે રાશિમાં હોય છે ત્યારે અંગારક યોગ બને છે. 2021 થી 111 વર્ષ પહેલાં ૧૯૧૦માં ૯ માર્ચના રોજ અંગારક યોગ સાથે શિવરાત્રી ઉજવવામાં આવી હતી. આ વખતે શિવરાત્રીના દિવસે ઘનિષ્ઠા નક્ષત્ર પણ રહેશે.

શિવરાત્રી પૂજા માટે શુભ મુહૂર્ત

∆ સવારે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી

∆ સવારે 10 :30 થી બપોરે 3 વાગ્યા સુધી ્્

∆ સાંજે ૪:૩૦ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી

10 સરળ સ્ટેપમાં શિવપૂજા કરવી

  1. ૧) શિવરાત્રીએ સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં કે કોઈ અન્ય મંદિરમાં શિવ પૂજા કરવાનો અને વ્રત કરવાનો સંકલ્પ લો.
  2. ૨) આખો દિવસ વત રાખવો અને ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરો મંત્ર ઓછામાં ઓછા 108 વાર કરો જે લોકો આખો દિવસ ઉપવાસ કરી શકે નહીં તો તેઓ દૂધ ફળ અને ફળોના રસનું સેવન કરી શકે છે
  3. સાંજે સુર્યાસ્ત પહેલા ફરીથી સ્નાન કરો કોઈ મંદિરમાં કે ઘરમાં જ શિવલિંગ ની પૂજા ની વ્યવસ્થા કરો સૌથી પહેલા શ્રી ગણેશનું ધ્યાન કરો અને પૂજાની શરૂઆત કરો
  4. પૂજા કરતી સમયે પોતાનું મુખ પૂર્વ ઉત્તર કે દિશામાં રાખશો તો સારું રહેશે
  5. પૂજામાં શુદ્ધ જળ માં થોડું ગંગાજળ મિક્સ કરો અને શિવલિંગનો અભિષેક કરો.
  6. દૂધ દહીં ઘી મધ અને ખાંડ મિક્સ કરીને પંચામૃત બનાવવા અને એનાથી શિવલિંગનો અભિષેક કરો
  7. પંચામૃત પછી શાક જળથી અભિષેક કરો એ પછી શિવલિંગ પર ચંદન ફુલ બિલીપાન ધતુરો અને સિઝનલ ફળ ચડાવો સાથે જ ગણેશજી અને દેવી પાર્વતીને પણ પૂજા કરો તેમને પણ વસ્તુ તરફ ફૂલ અને અન્ય પૂજન સામગ્રી થી પૂજા કરો
  8. દેવી-દેવતાઓ સામે દીપ ધુ પ્રગટાવો મીઠાઈનો ભોગ ધરાવવો
  9. ઓમ ગણપતિ નમઃ ઓમ નમઃ શિવાય ઓમ ગોરીયા નામ મંત્રનો જાપ કરો
  10. કપૂર પ્રગટાવીને આરતી કરો એ પછી ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલ માટે માફી માગું પૂજા પછી પ્રસાદ અન્ય ભક્તો માં વેચો અને પોતે પણ ગ્રહણ કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close