Home ગુજરાતી સમાચાર જસપ્રીત બુમરાહ: લગ્નમાં દિલ ખોલીને નાચ્યો બુમરાહ, સંજના અને jaspreet નો કપલ...

જસપ્રીત બુમરાહ: લગ્નમાં દિલ ખોલીને નાચ્યો બુમરાહ, સંજના અને jaspreet નો કપલ ડાન્સ સામે આવ્યો.

jasprit bumrah સ્પોર્ટ એંકર સંજના ગણેશ સાથે ૧૫ માર્ચના રોજ લગ્ન કર્યા હતા.

જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશને ગઈકાલે નજીકના ફેમિલી મેમ્બર્સને ફ્રેન્ડ ની હાજરીમાં ગોવામાં લગ્ન કર્યા હતા. હવે આજે jaspreet અને સંજનાની લગ્ન સેરેમની ની એક ક્લિપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં કપલ ડાન્સ કરતુ જોવા મળે છે. બુમરા ને ક્યારે આ રીતે એનિમેટેડ અંદાજમાં અગાઉ ક્યારેય જોવા મળી નથી.

લગ્ન માટે તેને ઇંગ્લેન્ડ સામે બ્રેક લીધો હતો.

હાલમાં જ જસપ્રીત અંગત કારણોને લીધે ઇંગ્લેન્ડ સામેની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પોતાનું નામ પરત લઇ લીધું હતું. બુમરાહ ચોથી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય લીધો હતો તેને ટી-ટ્વેન્ટી શ્રેણીમાં પણ આરામ આપવામાં આવ્યો છે.

બીસીસીઆઇના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહ ની લગ્ન માટે વધુ સમય જોઈતો હતો એ કારણથી તેને અંતિમ ટેસ્ટ મેચમાં થી પોતાનું નામ પરત લેવા કહ્યું હતું. હવે લગ્ન બાદ બુમરાહ સીધો ipl 2021 માં જ ક્રિકેટના મેદાનમાં પરત ફરશે.

ટીવી એન્કર સંજના ગણેશન

સાંજના એ 2012માં symbiosis institute ઓફ ટેકનોલોજીમાં બીટેક કર્યું ગ્રેજ્યુએશન પછી એક વર્ષ સુધી સંજના સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું તે 2014માં મિસ ઈન્ડિયા ફાઇનલ લિસ્ટ રહી ચૂકી છે. સંજના mtv show 14મી સિઝનના ભાગ પણ લીધો હતો.

આ શો પછી સંજય નક્કી કર્યું કે તે સ્પોર્ટ એંકર તરીકે પોતાની કેરિયર શરૂ કરશે સંજના આઈપીએલની સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સના ફેન સોની હોસ્સો હતી.

બુમરાહ નુ જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. પિતાના નિધન પછી તેની માતાએ બુમરાહ અને તેની બહેનને મોટા કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close