Home गुजरात समाचार LIC: દેશની કોઈ પણ ઓફિસમાં ગ્રાહકો મેચ્યોરિટી claim ડોક્યુમેન્ટજમા કરાવી શકો છો...

LIC: દેશની કોઈ પણ ઓફિસમાં ગ્રાહકો મેચ્યોરિટી claim ડોક્યુમેન્ટજમા કરાવી શકો છો .

કોરોના નવા કેસ માં સતત વધારાને ધ્યાનમાં લઈને કંપનીએ આ નિર્ણય લીધો છે.

કોરોના મહામારી ની વચ્ચે જીવન વિમા નિગમ એ વીમા ધારકો માટે ખાસ જાહેરાત કરી છે હવે વીમાધારકને મેચ્યોરિટી claim સંબંધિત ડોક્યુમેન્ટ્સને દેશમાં કંપનીની કોઈપણ ઓફિસમાં જમા કરાવી શકે છે. કંપનીએ આ નિર્ણય કોરોના નવા કેસ માં સતત વધારાને ધ્યાનમાં રાખીને લીધો છે. સમગ્ર દેશમાં એલ.આઇ.સી એ 29 કરોડથી વધારે પોલીસી વેચી છે.

દેશની કોઈ પણ ઓફિસમાં જમા કરાવી શકો છો ડોક્યુમેન્ટ.

વીમાધારકને claim ડોક્યુમેન્ટને એલ.આઇ.સી ની સમગ્ર દેશમાં 113 ડિવિઝનલ ઓફિસ 2048 બ્રાન્ચ પંદરસો 1526 સેટેલાઇટ ઓફિસ અને 74 કસ્ટમર માં જમા કરાવી શકે છે. જેને દેશની વિવિધ એલઆઇસી ઓફિસ માં ડિજિટલ માધ્યમથી ટ્રાન્સફર કરી શકશે જોકે claim પેમેન્ટ માત્ર સર્વિસિંગ બ્રાન્ચ દ્વારા જાહેર કરવામાં આવશે.

દરેક ઓફિસમાં સ્પેશ્યલ ઓફિસર નિયુક્ત

કંપનીએ ગ્રાહકોની સુવિધા માટે દરેક ઓફિસમાં સ્પેશ્યલ ઓફિસરની નિયુક્ત કર્યા છે જેથી ગ્રાહકો દેશની કોઈ પણ ઓફિસમાં જઇને ઓથોરાઇઝ અધિકારી સાથે તેના સંબંધિત જાણકારી પ્રાપ્ત કરી શકે ખાસ વાત એ છે કે જો વીમાધારકને પોલીસી સંબંધિત દસ્તાવેજ વિવિધ શહેરોમાં છે તો તેને વિવિધ શહેરોમાં પણ જમા કરાવી શકાય છે

અત્યારે આ સુવિધા ટ્રાયલ બેઝીસ પર છે જે તાત્કાલિક અસરથી 31 માર્ચ સુધી ચાલુ રહેશે વધુ જાણકારી એલ.આઇ.સી.ની સત્તાવાર વેબસાઇટ પર જઇને મેળવી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close