Home ગુજરાતી સમાચાર NASA: ૨૧મી માર્ચે 124000 કિમીની ઝડપથી ઉલ્કાપિંડ પૃથ્વી પાસેથી પસાર થશે. માનવજાત...

NASA: ૨૧મી માર્ચે 124000 કિમીની ઝડપથી ઉલ્કાપિંડ પૃથ્વી પાસેથી પસાર થશે. માનવજાત માટે જોખમ નથી.

આ ઉલ્કા પિંડ પ્રતિ કલાક 124000 kimi ઝડપથી પસાર થશે

એ પૃથ્વી થી 12 લાખ કિ.મી અંતરેથી પસાર થશે જો કે અવકાશી દ્રષ્ટિએ આ અંતર ખૂબ ઓછું ગણાય.

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કરતા નવઘણ મોટો એક પુલ ઉલ્કાપિંડ પૃથ્વી ની ખૂબ જ નજીકથી પસાર થવા જઈ રહ્યું અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના જણાવ્યા પ્રમાણે 21 માર્ચ આ ઉલ્કા પિંડ ધરતીની ખૂબ જ નજીકથી પસાર થશે આ સાથે એજન્સી એવી પણ સ્પષ્ટતા કરી છે કે આ ઉલ્કાપિંડ થી પૃથ્વીને કોઈ જ જોખમ નથી.

આમ છતાં નાસાએ ને સંભવિત જોખમ વાળો ઉલ્કાપિંડ તરીકે પણ ગણાવ્યો આ ઉલ્કાપિંડ ની શોધ વર્ષ 2001માં કરવામાં આવી હતી આવું કાપીને પૃથ્વીથી આશરે ૧૨ લાખ કિલોમીટર દૂરથી પસાર થશે.

NASA: ૨૧મી માર્ચે 12400 કિમીની ઝડપથી ઉલ્કાપિંડ પૃથ્વી પાસેથી પસાર થશે. માનવજાત માટે જોખમ નથી.

અપચૅર દૂરબીનથી જોઈ શકાશે

આ ઉલ્કાપિંડ ને આઠ ઈંચના અપચૅર ક્ષમતાવાળા દૂરબીનથી જોઈ શકાશે વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે એ દક્ષિણ શિતિજ પર સૂર્યાસ્ત બાદ દેખાશે સુર્યની પરીક્રમા કરતાં આ પ્રકારના ઉલ્કાપિંડ સામાન્ય રીતે આપણા સૌરમંડળમાં મંગળ અને બુધ ગ્રહ વચ્ચે જોવા મળે છે કેટલાક એસ્ટ્રોયડ પૃથ્વી અને ચંદ્ર વચ્ચે થી પણ નીકળી જાય છે.

આગામી સો વર્ષ સુધી પૃથ્વી ને કોઈ જોખમ નથી.

વૈજ્ઞાનિકોના સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઉલ્કાપિંડ ને લીધે ઓછામાં ઓછા ૧૦૦ વર્ષ સુધી પૃથ્વીને કોઈ જોખમ નથી 2,185 માં એસ્ટ્રોયડ 410 777 પૃથ્વી માટે જોખમ બની શકે છે જોકે એની સંભાવના પણ ૭૧૪ પૈકી એક છે છેલ્લા ૬.૬ કરોડ માં એવો કોઈ પણ પૃથ્વી સાથે અથડાયું નથી કે જે માનવ જીવન માટે મુશ્કેલી નું સર્જન કરી શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close