Home गुजरात समाचार ક્રિકેટ સમાચાર મોટાભાઈના રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી પડયો. એક જ દિવસમાં...

મોટાભાઈના રેકોર્ડ બ્રેક બેટિંગ પર હાર્દિક પંડ્યા રડી પડયો. એક જ દિવસમાં ભાવુક થઈને ત્રણ વાર રડયો કૃણાલ પંડ્યા.

કૃણાલ પ્રથમવાર નાના ભાઈ સાથે ડેબ્યુ કેપ લઈને રડી પડ્યો બીજી વાર ઈનીંગ પૂરી કર્યા બાદ પ્રેઝન્ટેટર સામે રડ્યો અને બાદમાં ભાઈ હાર્દિક ને ભેટી ને રડ્યો ભારતે 50 ઓવરના અંતે પાંચ વિકેટના નુકસાને ૩૧૭ રન બનાવ્યા ગળગળા અવાજે કૃણાલ એ કહ્યું આ ફિફ્ટી મારા પપ્પા માટે.

ઇંગ્લેન્ડ સામેની પૂણેની વન-ડે મેચમાં કૃણાલ પંડ્યાએ ડેબ્યુ કર્યું છે તેને ડેબ્યૂ મેચમાં ૨૬ બોલમાં ફિફ્ટી ફટકારીને રેકોર્ડ બનાવ્યો છે. કૃણાલ ફીફટી પૂરી કરતા pavilion માં બેઠેલા હાર્દિક પંડ્યા રડી પડ્યો હતો. ફિફ્ટી પૂરી કર્યા પછી કૃણાલે આકાશ તરફ જોઈને પિતાને યાદ કર્યા હતા બે મહિના પહેલા તેના પિતાનું અવસાન થયું હતું તેની શરૂઆત અને વિકેટો પડી રહી હતી તે સ્થિતિમાં કે રાહુલ સાથે નિણાૅય ઇનિંગ રમીને કૃણાલે ભારતના સ્કોરને 300 ને પાર પહોંચાડયો હતો.

આજની મેચમાં કૃણાલ 31 બોલ બે સિક્સર અને સાત ફોરની મદદથી ૫૮ રન બનાવી નોટઆઉટ રહ્યો હતો કે એલ રાહુલ સાથે મળીને તેને એક બોલમાં ૧૧૨ રનની ભાગીદારી કરી હતી ભારતની શરૂઆત ધીમી રહી હતી પ્રથમ દસ ઓવરમાં માત્ર ૩૯ રન જ કર્યા હતા જ્યારે 50 ઓવરના અંતે 5 વિકેટ ના નુકસાની ભારતે ૩૧૭ રન બનાવ્યા હતા.

પ્રથમ મેચમાં કૃણાલ પંડ્યા નાના ભાઇના હાથે ડેબ્યુ કેપ મેળવીને ઈમોશનલ થયો હતો પંડ્યા બ્રધર્સ બાળપણથી જ સાથે ક્રિકેટ રમીને પોતાના કરિયરની શરૂઆત કરી છેલ્લા ઘણા વર્ષોથી પંડ્યા બ્રધર્સ ipl મા પણ મુંબઇ ઇન્ડિયન્સની ટીમ માં એક સાથે પ્રદર્શન કરી રહ્યા છે તેવામાં જ્યારે ભારત દેશ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે મેચ રમવાની વાત આવે ત્યારે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Indian Navy Day 2021: Wishes Image , Quotes , Message Send Your family

Happy Indian Navy Day 2021 Send these wishes quotes and messages to your family and friends to celebrate.

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Recent Comments

close