Home ગુજરાતી સમાચાર એલ.આઇ.સી લોન્ચ કરી નવી પોલીસી બીમા જ્યોતિ પોલીસી.

એલ.આઇ.સી લોન્ચ કરી નવી પોલીસી બીમા જ્યોતિ પોલીસી.

બીમા જ્યોતિ પોલિસીમાં તમારી બેઝિક સમ એશ્યોડૅ એક લાખ રૂપિયાની છે તેની ઉપર કોઈ લિમિટ પણ નથી આ પોલીસી ૧૫થી ૨૦ વર્ષ માટે લઈ શકાય છે 15 વર્ષની પોલીસી અવધિ માટે ppt 10 વર્ષની હશે અને 16 વર્ષની પોલીસી માટે ppt11 વર્ષની હશે.

કેટલું ગેરંટી રિટર્ન મળશે.

આ પોલીસીમાં તમને ટર્મ દરમિયાન દર વર્ષના અંતમાં 50000 રૂપિયા પ્રતિ હજાર બેઝિક સમ એશ્યોડૅ ઉપરાંત ગેરંટી આપવામાં આવે છે એટલે કે તેમાં તમને 50 રૂપિયા પ્રતિ હજાર સમ એશ્યોડૅ પર ગેરંટી બોનસ મળશે.

પોલીસી ની વિશેષતા.

આ પોલીસીને તમે ઓફલાઈન ખરીદી શકો છો.

તેના માટે ન્યુનત્તમ વયમર્યાદા અઢાર વર્ષની છે.

તે ઉપરાંત પરિપક્વતા પર મહત્તમ વય મર્યાદા ૭૫ વર્ષની છે.

આ પોલીસીમાં પ્રવેશને ન્યૂનતમ વયમર્યાદા૯૦ દિવસ અને મહત્તમ ૬૦ વર્ષ છે.

પોલીસી બેક ડેટિંગની સુવિધા.

ગ્રાહકોને મેચ્યોરિટી સેટલમેન્ટ ઓપરેશનની સુવિધા મળશે.

૫, 10 અને પાંચ વર્ષના હપ્તાહમાં મેચ્યોરિટી અને મૃત્યુ લાભ માટે ઓપ્શન મળશે.

પોલીસી અવધિ દરમિયાન ગેરંટી edition 50 રૂપિયા પ્રતિ હજાર પ્રતિવર્ષ બોનસ.

આકસ્મિક અને વિકલાંગ લાભ રાઇડર ગંભીર બીમારી પ્રિમિયમ માફ રાઇડર અને tomb raider નો લાભ મેળવવાનું ઓપ્શન ઉપલબ્ધ છે.

પ્રિમીયમ ચૂકવણી પોલીસી અવધિ કરતા પાંચ વર્ષે ઓછી.

ધારો કે પંદર વર્ષની પોલીસી અવધિ માટે 10 લાખ રૂપિયાની મૂળ વીમાની રકમ પર ૩૦ વર્ષની વ્યક્તિ માટે વાર્ષિક પ્રિમિયમ ૧૦ વર્ષ માટે ચૂકવણી 82542 રૂપિયા હશે આ કિસ્સામાં ગેરંટી ઉમેરી 15 વર્ષ માટે પ્રતિવર્ષ 50000 રૂપિયા અથવા પરિપક્વતા પર સાત લાખ પચાસ હજાર રૂપિયા હશે.

કુલ પરિપક્વતા મૂલ્ય રૂપિયા 750000 ની કુલ ગેરંટી ઉમેરી અને દસ લાખ રૂપિયાની મૂળ વીમાની રકમ અથવા 17 લાખ પચાસ હજાર રૂપિયા થશે.

વાર્ષિક રિટર્ન દસ વર્ષ માટે પ્રત્યેક વર્ષની શરૂઆતમાં 82545 રૂપિયાની પ્રીમિયમ ની ચુકવણી ની સાથે ૧૫ વર્ષનાં અંતમાં ૧૭ લાખ પચાસ હજાર રૂપિયા ની પરિપક્વતા મૂલ્ય ૭. 215 રૂપિયા હશે.

Read more

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close