Home ગુજરાતી સમાચાર હેલ્થ કોરોના અને વેક્સિનેશન ની વચ્ચે, શરીર અને મગજને સ્વસ્થ રાખવાની ટિપ્સ.

કોરોના અને વેક્સિનેશન ની વચ્ચે, શરીર અને મગજને સ્વસ્થ રાખવાની ટિપ્સ.

ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોના વેક્સિનેશન ઝડપથી ચાલી રહ્યું છે અને બીજી બાજુ કોરોના નવા કેસ પણ મોટી સંખ્યામાં વધી રહ્યા છે વેક્સિનેશન અને મહામારી વચ્ચે જંગ ચાલી રહી છે એવી જંગ આપણા ઘરના જીવન અને બહાર નીકળવા દર વચ્ચે છે આ વચ્ચે શરીર અને મગજને સ્વસ્થ રાખવું તે એક મોટી ચુનોતી છે એટલે તેને સ્વસ્થ રાખવા માટે આ ટિપ્સ ફોલો કરો.

લોકો સાથે જોડાયેલા રહો.

હવે લોકો એમ પણ ઓછું બહાર નીકળી રહ્યા છે અને એકલા મહેસુસ કરી રહ્યા છે યાદ રાખો સંબંધો માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે આ માટે મિત્રો અને પરિવાર સાથે ફોન મેસેજ અને વિડીયો કોલ ના માધ્યમ થી જોડાયેલા રહો.

પોતાના શરીરનું ધ્યાન રાખો.

પોતાની શારીરિક સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો આ માટે સક્રિયતા અને સંતુલિત આહાર જરૂરી છે પાણી પર પુરતા પ્રમાણમાં પીવો. યાદ રાખો કે શારીરિક સક્રિયતા મૂડ પણ સારો થાય છે ઓનલાઇન ઘણા વ્યાયામ ના વિડીયો છે તેને જોઈને વ્યાયામ કરો.

વાયરસ ના ન્યુઝ સાંભળીને પરેશાન ન થાવ.

અપડેટ રહેવું સારું છે પરંતુ એ પણ જુઓ કે વાયરસ વગેરે જેવી ખબર તમને તણાવ તો નથી આપી રહી ને સોશિયલ મીડિયાને દરેક ખબર પર ભરોસો ન કરો ફેક્ટ ચેક સૂચના ઉપર વિશ્વાસ કરો.

વધારે સ્ટ્રેસ ન લો.

વધારે સ્ટ્રેસ લેવાથી તમારા જીવન પર અસર થશે એટલે એ બાબત પર ફોકસ કરો જે તમારા નિયંત્રણમાં હોય જે તમે કરવા માંગો છો અને તેના વિશે માહિતી ક્યાંક મેળવી શકો છો એના માટે ચિંતા ના કરો જે તમારા નિયંત્રણમાં નથી.

તમારા પોતાના શોખ પુરા કરો.

જો તમે ચિંતા કે તણાવ મહેસુસ કરી રહ્યા છે તો તેનો આ કારણ હોઈ શકે કે તમે એ વસ્તુઓ કરવાની બંધ કરી દીધી જે તમને ગમતી હતી એટલે ઘરમાં રહેવા ઉપરાંત પોતાના શોખ પર ફોકસ કરો.

સારી ઉંઘ લો.

સારી ઊંઘ ફેરફાર લાવે છે તમે કેવું મહેસુસ શું કરો છો તેના પર ઊંઘ નો ઘણો પ્રભાવ હોય છે એટલે નિયમિત ઊંઘને પેટર્ન ને બગડવા ન દો ફની પૂરતી ઊંઘ લો.

પોતાને શાંત રાખવા સમય કાઢો.

આ મુશ્કેલ ભાવનાઓ અને ચિંતાઓને લડવામાં મદદ કરે છે પોતાના માટે કાઢેલો સમય આપણા જીવનની ગુણવત્તા વધારે છે રિલેક્સિંગ ટેકનીક તમને ચિંતાની ભાવનામાંથી બહાર આવવામાં મદદ કરે છે.

પોતાની ચિંતા વિશે તમારા મિત્ર અથવા સગા સંબંધીને વાત કરો.

પરિવાર અને મિત્રો સાથે ખુલીને વાત કરો જે પણ ચિંતા અને મુશ્કેલી હોય તેમની સાથે શેર કરો બીજાની ચિંતાઓ સાંભળો અને તેમની મદદ કરો વધારે તણાવ હોય તો મનોવૈજ્ઞાનિક સાથે વાત કરો.

પ્રેક્ટીકલ યોજના બનાવો.

પહેલેથી જ પ્લાનિંગ કરવાથી રોજિંદી જિંદગીમાં તણાવ ઓછો રહે છે સામાન દવા કેવી રીતે મંગાવી છે તેની તૈયારી કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Mamata Banerjee held a meeting with BJP leader Subramanian Swamy in Delhi.

BJP leader Subramanian Swamy held a meeting with West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday. Following the meeting, Swamy laid speculations...

Recent Comments

close