Home गुजरात समाचार ક્રિકેટ સમાચાર આજે આઈપીએલમાં હૈદરાબાદ અને બેંગલોર ની મેચ, વધુ એક વિજય મેળવીને તેની...

આજે આઈપીએલમાં હૈદરાબાદ અને બેંગલોર ની મેચ, વધુ એક વિજય મેળવીને તેની સ્થિતિ ને મજબૂત કરવાના ઇરાદે ઉતરશે બેંગલોર.

આઈપીએલમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ વિજય પ્રારંભથી આવતીકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે જીતીને પોતાની સ્થિતિ મજબૂત બનાવવાના ઇરાદા સાથે ઉતરશે. બેંગ્લોર સ્પર્ધાનો વિજય પ્રારંભ પાંચ વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ટીમને હરાવી કર્યો છે. આજ સ્થળે ડેવિડ વોર્નરની કેપ્ટનશીપ હેઠળ સનરાઇઝર્સ હૈદરાબાદ કોલકત્તા નાઈટ રાઈડર્સ સાથે હારી ગઈ હતી.

પહેલી મેચમાં વિજય પછી આરસીબી ટીમ દેવદત કોવિંડ 19 માંથી પરત ફરતા વધારે મજબૂત બની છે દેવદત્ત 12 માર્ચ કોરોના પોઝિટિવ થતા isolation હેઠળ હતો. તે હવે સંપૂર્ણ સાજો થઇ ગયો છે અને આરસીબી આગામી મેચોમાં મોહમ્મદ અને ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝમ્પા ને ઉતારી શકે છે.

આરસીબી નો મુખ્ય બેટિંગ આધાર કેપ્ટન કોહલી અને એબીડીવિલિયર્સ છે. અને હવે મેકલ નો ઉમેરો થયો છે આ ત્રણને બાદ કરો તો આરસીબી ની બેટિંગ લાઇન અપ એકદમ પાતળી લાગે છે પણ પડીકલના સમાવેશથી ફેર પડી શકે છે પડીકલે 2020 ipl માં 15 મેચ માં ૭૭૩ ફટકાર્યા હતા તેને સૈયદ મુશતાક ટ્રોફીમાં પણ તેનું ફોર્મ જારી રાખતાં છ મેચમાં ૪૩.૬ સાઇટની સરેરાશથી 218 ફટકાર્યા હતા તેના પછી વિજય હજારે ટ્રોફીમાં 7 મેચમાં ૭૩૭ રન ફટકાર્યા હતા.

પહેલી મેચમાં નિષ્ફળ ગયા પછી વોશિંગ્ટન સુંદર અને રજત પાટીદાર હૈદરાબાદ સામે શાનદાર દેખાવ કરવા ઉત્સુક હશે મુંબઈ જેવી મજબૂત ટીમ ની બેટિંગ લાઇનઅપ સામે આરસીબી ના bolero નો દેખાવ શાનદાર હતો આરસીબી ના બોલિંગ આક્રમણ માં harshal patel મહત્વની ભૂમિકામાં હશે.

સન રાઈઝર ને લાગે વળગે છે ત્યાં સુધી પહેલી મેચમાં નિષ્ફળ ગયેલા સહા અને વોર્નર બંને બેંગ્લોર સામે સારો દેખાવ કરવા આતુર હશે વોર્નર આરસીબી સામે ૬૦૦થી વધુ રન કરવાની નજીક છે વોર્નર બેરેસ્ટો સાથે ઓપનિંગ કરી શકે તેવી પણ સંભાવના છે તેને કેકેઆર સામે મિડલ ઓર્ડરમાં ૪૪ બોલમાં 61 રન ફટકાર્યા હતાકેન વિલિયમ્સનો ટીમમાં સમાવેશ કરાય તેવી સંભાવના નથી કારણ કે કોચ ટ્રેવર baileys એ જણાવી છે કે તેને ફીટ થવામાં થોડો સમય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Mamata Banerjee held a meeting with BJP leader Subramanian Swamy in Delhi.

BJP leader Subramanian Swamy held a meeting with West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday. Following the meeting, Swamy laid speculations...

Recent Comments

close