Home ગુજરાતી સમાચાર દેશ - વિદેશના સમાચાર જાણીએ કોરોના ના કહેર માં ભારત ને મદદ કરવા કયા - કયા...

જાણીએ કોરોના ના કહેર માં ભારત ને મદદ કરવા કયા – કયા દેશો આગળ આવી રહ્યા છે .

. કોરોના મહામારીમાં ભારતને મદદ કરવા અનેક દેશોમાં આગળ આવ્યા

. કોરોના રૂપે સુનામી ભારતમાં હાહાકાર મચાવ્યો છે ગુજરાત સહિત દેશભરમાં હોસ્પિટલ ભરાઈ ગયા છે .! આ સંકટ માં અનેક દેશો ભારત ની મદદ કરવા આગળ આવ્યા છે આ ઉપરાંત બહુ સરકારી સંગઠનો પણ મદદ માટે આગળ આવ્યા છે .

અમેરિકા :-

મિત્ર દેશ અમેરિકન વેક્સિન બનાવવા માટે નું મટીરીયલ પૂરું પાડશે આ ઉપરાંત મેડિકલ સાધનો અને કોરોના સામે લડતા સ્વાસ્થ્ય કર્મીઓને પણ તમામ મદદ કરશે .!

બ્રિટન :- 495 ઓક્સિજન કન્સન્ટ્રેટર 140 , વેન્ટિલેટર મોકલાવ્યા છે .

ફ્રાન્સ :- જ્યારે ફ્રાન્સ પણ ભારતને ઓક્સિજન જનરેટર મોકલાવશે અને એક જનરેટર 250 બેડ હોસ્પિટલ મેં સતત ૧૫ વર્ષ સુધી ઓક્સિજન પૂરો પાડી શકશે . ેઆ ઉપરાંત જથ્થામાં ઓક્સિજન કન્ટેનર 28 વેન્ટિલેટર , ના ઈલેક્ટ્રીક સિરિઝ ના 200 ેઇસિરીઝઝ પમ્પ મોકલાવી રહ્યું છે ..

ઓસ્ટ્રેલિયા :- 500 વેન્ટિલેટર , 10 લાખ સર્જીકલ માસ્ક , 5 લાખ P2 અને N92 માસ્ક , 1 લાખ ગોગલ્સ ,1 લાખ જોડી hand gloves , 20,000 face shield મોકલાવસે.

ઇઝાશયેલ :- મેડિકલ ઇ કિપયમેન્ટ્સ oxygen અને દવાઓ મોકલવાની વાત કરી છે .

સાઉદી અરેબિયા :- 80 મેટ્રિક ટન ઓક્સિન અદાણી જૂથ અને લિંડેના સહયોગ થી આ કામ થઈ રહ્યું છે .

જર્મની :- જર્મની ભારત માટે તાત્કાલિક સહાયતા મિશનની શરૂઆત કરી છે અને તમને કહ્યું છે કે આ મુશ્કેલ સમયમાં ભારતની સાથે છે .

યુરોપિયન યુનિયન :- 27 સોના શક્તિશાળી સામે ઓક્સિજન અને દવા આપશે.

આયેલેન્ડ :- 700 oxygen કન્સન્ટ્રટેર , 1 oxygen જનેટર , 365 વેન્ટિલેર moklavase.

બેલઝિયમ :- 9000 remdisiver injection મોકલાવી રહ્યા છે

રોમાનિયા :- પણ 80 ઓક્સીજન કન્સન્ટ્રેટર , 75 oxygen cylinder મોકલાવ સે .

લક્ઝે મ્બ્ગ :- 58 વેન્ટિલેટર આપવાની વાત કરી છે.

પોર્ટુગર્લ :- 5, 503 remdisiver વાયલ અને દર અઠવાડિયે ૨૦ હજાર લિટર ઓક્સિજન મોકલાવશે.

સ્વિડન :- 120 વેન્ટિલેટર મોકલવાની જાહેરાત કરી છે.

સિંગાપોર :- 4 કર્યોજેનિક , ઓક્સિજન કોન્ટેટર મોકલાવ્યા જેમાં ઓક્સિજનની periodicity એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાસે.

ભૂતાન:- ભારતના પાડોશી દેશ ઓક્સિજન આપશે , નવો ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી ભારતને ઓક્સિજન આપવાની ખાત્રી કરી છે.

પાકિસ્તાન : – આ ઉપરાંત ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન પણ વેન્ટિલેટર અને સહત સામગ્રી આપવાની વાત કરી છે.

ચીન :- ચીને પણ સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.

બ્રેસલ્સ :- જેવો દેશ પણ દવાઓ અને ઓક્સિજન આપશે.

આ ઉપરાંત દુનિયાના કેટલાય સંગઠનો પણ ભારતને મદદ કરી રહ્યા છે.

સેવા ઇન્ટરનેશનલ USA :- 50 lakh ડોલર , ફંડ એકત્ર કરશે , 400 કન્સેટર આપશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close