Home ગુજરાતી સમાચાર હેલ્થ ઘરમાં લીંબુ હશે તો તમારાથી દૂર ભાગશે કોરોના! ઇમ્યુનિટી વધારવા માટે

ઘરમાં લીંબુ હશે તો તમારાથી દૂર ભાગશે કોરોના! ઇમ્યુનિટી વધારવા માટે

સમગ્ર વિશ્વમાં કોરોના ના વધતા પ્રભાવ થી બચવા માટે લસણ આદુ અને ખાટા ફળો નુ સેવન ઉપયોગી સાબિત થઇ શકે છે ડોક્ટર્સનું કહેવું છે કે કોરોના સંક્રમણથી બચવા માટે સૌથી પહેલાં ઇમ્યુનિટી વધારવા માટે પૂરતા પ્રયત્નો કરવા પડશે એવી ઘણી બીમારીઓ હોય છે જેનાથી આપણું શરીર જાતે જ લડી છે.

રોગ પ્રતિકારક શક્તિ નબળી હોવાથી બીમારીઓની અસર જલ્દી થાય છે અને આપણે જલ્દી બીમાર પડી જઈએ છીએ ઇમ્યુનિટી વધારવા માટે લસણ આદુ અને ખાટા ફળો ખાવાનું રાખવું તે ખૂબ જ કારગત નીવડે છે.

લસણ અને અશ્વગંધા માંથી ઇમ્યુનિટી વધે છે.

લસણ અને અશ્વગંધા આદુ જેવા હબ્સૅ માં આપણી ઈમ્યૂનિટી વધારવાની ક્ષમતા હોય છે અને આ શરીરને સંક્રમણથી લડવા માટે તૈયાર હોય છે એમાંથી દરેક કે પછી એકનું પણ જો નિયમિત રૂપથી સેવન કરવામાં આવે તો સંક્રમણ થવાની આશંકા ઘણી હદ સુધી ઓછી થઈ જાય છે તુલસીના પાંદડા નો ઉકાળો પણ ખૂબ જ ફાયદાકારક છે કોરોના કાળમાં દારૂનું સેવન ન કરો તો સારું રહેશે.

ઘરમાં લીંબુ હશે તો તમારાથી દૂર ભાગશે કોરોના.

લીંબુમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે તેનું સેવન ગુણકારી છે પણ હાથ ધોવામાં પણ જો તમે લીંબુનો ઉપયોગ કરો છો તો વાયરસ તમારી નજીક પણ આવી નહીં શકે બેક્ટેરિયાને મારવામાં લીંબુ ઘણો પ્રભાવશાળી હોય છે જો કોઈ પણ સંક્રમણ દરમિયાન સેનેટાઈઝર અથવા સાબુ ના મળે તો લીંબુના રસથી હાથ ધરી બીમારીઓથી બચી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close