Home ગુજરાતી સમાચાર હેલ્થ કોરોનાથી ઝડપી રિકવર થવા માટે ડાયટ ટિપ્સ ફોલો કરો.

કોરોનાથી ઝડપી રિકવર થવા માટે ડાયટ ટિપ્સ ફોલો કરો.

કોરોનાવાયરસ ની બીજી લહેર નો કહેર રોજ વધતો જાય છે. આ વાયરસને કારણે સામાન્ય જનજીવન પર વધારે અસર પડી છે કોરોનાવાયરસ ના નવા strain ને કારણે સંક્રમિતો ની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આ વાયરસથી બચવા માટે માસ્ક અને સોશિયલ distance સુરક્ષા કવચ છે. આ ઉપરાંત સંક્રમિત થવા કે સંક્રમણ ના લક્ષણો દેખાય તો હોમ isolation જરૂરી છે એક્સપર્ટનું કહેવું છે કે ઝડપથી રિકવર માટે હેલ્ધી ડાયટ લેવાની સલાહ આપે છે.

રાગી અને ઓટમીલ નું સેવન કરો.

એક્સપર્ટ નાસ્તામાં રાગી કે ઓટમીલ ખાવાની સલાહ આપે છે તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે સાથે વિટામિન બી અને કાર્બન મળે છે રાગી કે ઓટમીલ તે ઝડપથી digest થઈ જાય છે.

ખીચડી ખાવો.

ડોક્ટર હંમેશા બીમાર લોકોને ખીચડી ખાવાની સલાહ આપે છે ખીચડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે એક્સપોર્ટ ખીચડીને સુપરફૂડ કહે છે ખીચડી દાળ અને શાકભાજીને મેળવીને બનાવવામાં આવે છે આ માટે ખીચડી નું સેવન જરૂર કરો.

ઉનાળામાં પણ સવારનો તડકો જરૂરી છે.

મોર્નિંગ વોક માલિશ અને કસરત યોગથી શરીરમાં એવા એન્જાઇમ અને હોર્મોન નો સ્ત્રાવ થાય છે જે આપણા રોગપ્રતિકારક શક્તિ વધારીને કોરોનાવાયરસ અને ફ્લૂથી બચાવવામાં મદદરૂપ થાય છે સાથે સાથે પ્રયત્ન કરો કે મોર્નિંગ વોક અને કસરત નો સમય એવો હોય કે શરીરને સવારને ૨૦થી ૩૦ મિનિટ સુધી તડકો મળી રહે.

પાણી ખૂબ પીવો.

બિમારી માંથી ઝડપથી રિકવર થવા માટે પાણીની મહત્વની ભૂમિકા છે તેનાથી શરીરને હાઈડ્રેટ થાય છે અને શરીરમાં રહેલ ટોક્સિન બહાર નિકળી જાય છે સાથે જ ઓ આર એસ નું પણ નિયમિત રીતે સેવન કરવું જોઈએ સાથે ગ્રીન ટી અને ઉકાળો પીવો.

જંગ ફુડ થી દૂર રહેવું.

કોરોના કાળમાં પેકેટ બંધ વસ્તુઓનુ સેવન કરવાથી બચો ખાસ કરીને હોમ isolation માં જંકફૂડ ખાવાથી બચો તેના બદલે વિટામીન સી યુક્ત ફળ અને શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરો.

સુકો માવો અને બી ખાવું.

સૂકો મેવો અને બીજમાં એન્ટી-ઓક્સિડેન્ટ નો ગુણ રહેલો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Mamata Banerjee held a meeting with BJP leader Subramanian Swamy in Delhi.

BJP leader Subramanian Swamy held a meeting with West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday. Following the meeting, Swamy laid speculations...

Recent Comments

close