Home ગુજરાતી સમાચાર હેલ્થ કોરોના ના ઘરગથ્થુ ઉપાયો.

કોરોના ના ઘરગથ્થુ ઉપાયો.

પીપળાના કુમળા 10 જેટલા પાનને ત્રણ ગ્લાસ પાણીમાં ઉકાળી એક ગ્લાસ પાણી બાકી રહે ત્યારે તે ગાડીને નરણે કોઠે પીવું સાત દિવસમાં ઉધરસ મટી જશે.

ફુદીનાના સો ગ્રામ પાદરા રાત્રે કારાની બરણી માં ત્રણ ગ્લાસ પાણીમાં પલાળી સવારે મછરી દિવસમાં ત્રણ-ચાર વાર ગાળીને પીવું.

આદુ ની ખમણી બે ગ્લાસ પાણીમાં ઉકાળવું આશરે પોણો ગલાસ રહે ત્યારે ગાળીને પીવું.

વિટામીન સી વાળી ગોળીઓ તથા ફળો ખાવા તેનો રસ પીવો કિડનીના રોગીઓએ ફળોનો રસ ન પીતા માત્ર ખાવાનું રાખો.

સવારના તડકામાં આશરે અડધો કલાક સૂર્ય તરફ મોં રાખીને ઉભા અથવા બેઠા રહેવું. સાથે સાથે ઊંડા શ્વાસ લેવા.

રાંધેલા કરતાં કાચા શાકભાજી ફળો નારિયેળ પાણી લેવાનું રાખો.

સમયાંતરે લીંબુ શરબત પીવાનું રાખવું તથા દિવસમાં ત્રણ-ચાર વાર બે-બે ટીપા લીંબુના રસ નાકમાં નાંખવા.

સુંઠનો પાવડર જીભમાં ઠરાવનો તથા રાઈના દાણા જેટલો પાવડર સમયાંતરે બજર ની જેમ સુઘવાનો.

બહાર નીકળતી વેળાએ નાકમાં વેસેલીન લગાડીને બહાર નીકળવું.

ગરમ પાણી જ પીવું.

ગરમ પાણીમાં આમળાનો ચૂર્ણ મિક્સ કરીને માફક આવે તે રીતે લેવું.

અજમેરના ફુલ મોઢામાં ફેરવવા તથા ઊંડા શ્વાસ લેવા.

નખ જેટલી ફટકડી ગરમ પાણીમાં નાખી ને દિવસમાં ત્રણ-ચાર વાર કોગળા કરવા તથા બંને ટાઈમ જમ્યા બાદ અડધો ગ્લાસ ફટકડી વાળુ પાણી પી જવું.

જો ઝાડ નીચે સુવાની કે બેસવાની વ્યવસ્થા હોય તો દિવસ દરમિયાન સૂર્યાસ્ત સુધી ઝાડ નીચે જ રહેવું.

ફટકડી ના ફાયદા.

દાઢી કર્યા બાદ લગાડવાથી બળતરા થતી નથી ઠંડક થાય છે.

પાણીની સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

એન્ટી બેક્ટેરિયલ ગુણ ધરાવે છે.

ઘા થયો હોય તો ફટકડીના પાણીથી ધોવાથી લોહી નીકળતું બંધ થાય છે.

ફટકડીને ચહેરા પર ઘસવાથી અથવા તો તેના પાણીથી માલિશ કરવાથી ચહેરા પરની કરચલીઓ ધીરે ધીરે દૂર થાય છે.

શરીરમાં થતાં પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટે પાણીની ફટકડીનું ચૂર્ણ નાખી હલાવીને બાદમાં નાહવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close