Home ગુજરાતી સમાચાર હેલ્થ અજમાનું પાણી :શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માટે પીવો અજમાનું પાણી.

અજમાનું પાણી :શરીરને ફિટ અને હેલ્ધી રાખવા માટે પીવો અજમાનું પાણી.

રસોડામાં વપરાતા મસાલાઓમાં અજમાનો ઉપયોગ પણ સ્ત્રીઓ કરતી હોય છે અજમો ભોજનને તો સ્વાદિષ્ટ બનાવે છે પણ સાથે સાથે મોટાભાગની સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં પણ રાહત આપે છે અજમાની સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે જો ખાલી પેટે અજમાનું પાણી પીવામાં આવે તો પેટની ચરબી ઓછી થાય છે અજમાના પાણીની સાથે સાથે એક્સરસાઇઝ લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ અને ડાયટ સાથે કેટલાક ઘરગથ્થુ ઉપચારથી પણ વજનને નિયંત્રણમાં રાખી શકાય છે.

આ ઉપરાંત ડાયાબિટીસ કબજિયાત પેટમાં ગેસ ડાયરિયા અને અસ્થમા વગેરે જેવી બીમારીઓમાં પણ અજમો દવાનું કામ કરે છે આ સાથે અજમામાં ઔષધિના ગુણ પણ રહેલા છે અજમામાં પ્રોટીન ફેટ ખનીજ પદાર્થ ફાઇબર અને કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો રહેલા છે આ ઉપરાંત તેમાં કેલ્શિયમ thymine riboflavin ફોસ્ફરસ આયર્ન અને નિયાસિન પણ સારા પ્રમાણમાં મળી રહે છે.

અપચો.

જો તમે પેટના ગેસની સમસ્યાથી પીડાતા હોય તો અજમાના પાણીના સેવનથી તેમાં ફાયદો થશે અજમાના પાણીથી ગેસ અપચો અને પેટ સંબંધી સમસ્યાના નિવારણમાં મદદરૂપ રહે છે .

કોલેસ્ટ્રોલ.

અજમાના બીજમાં એન્ટી હાઇપર લિપિડેમિક ના ગુણ રહેલા હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ એલડીએલ કોલેસ્ટ્રોલ ટ્રાયગ્લીસરાઇડ અને ટોટલ લિપિડ અને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.

દાંત નો દુખાવો.

અજમાનું પાણી દાંતના દુખાવામાં રાહત આપે છે અજમામાં રહેલા એન્ટિ બેક્ટેરિયલ ગુણોને કારણે તે ઓરલ બેક્ટેરિયાથી બચાવવામાં મદદરૂપ રહે છે દાંતના દુખાવામાં અજમાનું પાણી ઘણું લાભકારી છે.

ચરબી ઘટાડે છે.

શરીરમાં ચરબી વધવાને કારણે શરીરનું વજન વધતું જાય છે જાડાપણા ની સમસ્યા ના નિયંત્રણ માટે પણ અજમાના પાણીનો ઉપયોગ કરી શકાય છે.

અજમાનું પાણી કેવી રીતે બનાવવું.

એક ચમચી અજમો લો અને તેને એક ગ્લાસ જેટલા પાણીમાં આખી રાત પલાળી રાખો સવારે તેને ગરણી ળી પીલો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close