Home ગુજરાતી સમાચાર હેલ્થ ગર્ભવતી મહિલાએ ધ્યાનમાં લેવા જેવી બાબત.બાળક અધૂરા મહિને ન જન્મે તે...

ગર્ભવતી મહિલાએ ધ્યાનમાં લેવા જેવી બાબત.બાળક અધૂરા મહિને ન જન્મે તે માટે ગર્ભવતી મહિલાએ શું શું ધ્યાનમાં રાખવું જોઈએ જાણો.

ગર્ભવતી મહિલા ધૂમ્રપાન ન કરવું જોઈએ.

જો કોઇ મહિલા ધુમ્રપાન કરતી હોય તો તેને ધૂમ્રપાન બંધ કરવું જોઈએ બાળકનું વજન ખૂબ ઓછું હોવા પાછળનું સૌથી મોટું કારણ તેની માતાનું ધુમ્રપાન હોઈ શકે. તમારા પતિને પણ ચોખ્ખું કહી દો કે સર તમારી સિગારેટનો ધુમાડો મારા નાક વાટે આપણા બચ્ચા સુધી પહોંચી રહ્યો છે . તો stop smoking.

એવું જ શરાબનું સમજવું આપણા ઇન્ડિયામાં સિગરેટ ફૂંકતી અને દારૂ પીતી સ્ત્રીઓમાં અત્યંત ઘુમતી મા છે શરાબ પીતી ગર્ભવતી માતા ના બાળક ફોટલ આલ્કોહોલ સિન્ડ્રોમથી પીડાઈ શકે છે. જેમાં બાળક નું કદ નાનું રહી જાય છે અને તેનો આઈક્યૂ નીચો રહી જાય છે.

૨૦ થી ૩૦ વર્ષ વચ્ચેનો સમયગાળો સ્ત્રીઓ માટે ગર્ભધારણ અને પ્રસૂતિ માટે ઉત્તમ છે રક્તમાં કોમ્પ્લીકેશન્સ kidney problems ગર્ભપાત થઇ જવું વગેરે સમસ્યાઓ સામાન્યપણે વીસી વટાવી લીધા પછી શરૂ થતા હોય છે.

પૂરતું જમો નવા સંશોધન પ્રમાણે જે સ્ત્રી નું વજન ૨૨થી ૨૭ પાઉન્ડ વધે તે તંદુરસ્ત બાળકને જન્મ આપતી હોય છે ઉત્તમ ગુણવત્તા સભર અને સંતુલિત આહાર લેવો તાજા ફળો અને લીલા શાકભાજી ખાવા રોજ ત્રણ વાત જમવાની બદલે છ વખત ખોરાક લેવો.

ગભૅધાનની જાણ થાય કે તરત સારા ગાયનેકોલોજિસ્ટને મળી આવું સાતમો મહિનો બેસે ત્યાં સુધી પ્રતિમાસ એકવાર ચેક અપ જરૂર કરાવો છેલ્લા તબક્કે દર પખવાડિયે અને પછી દર અઠવાડિયે ચેક અપ કરાવવું હાઇપર ટેન્શન ડાયાબિટીસ કાર્ડિયોવાસ્ક્યુલર ડીસીસ જેવા રોગો ચેકઅપ દરમિયાન પારકી લેવાય છે અને તેનો ઈલાજ પણ થઈ જાય છે પહેલા 12 સપ્તાહમાં પછી લગભગ 28 અઠવાડિયે અને સાવ છેલ્લે તબક્કે એક એકવાર સોનોગ્રાફી કરાવવા થી પણ અણધાર્યા કોમ્પ્લીકેશન્સ ની જાણ થઈ જાય છે.

બહુ ભાગ દોડ ન કરવી અને ખાસ કરીને છેલ્લા ત્રણ મહિના દરમિયાન ભારે ચીજવસ્તુ બિલકુલ ન ઉચકવી.

નશીલી દવાઓ તો દૂરની વાત છે પણ ઊંઘવાની ગોરી થી દૂર રહેવું કારણ કે તેનાથી ગભૅના હોર્મોનલ બેલેન્સમાં ગંભીર ક્ષતિ પહોંચી શકે છે કોઈપણ દવા મોમા નાખતા પહેલા ડોક્ટરને પૂછી લેવું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close