Home गुजरात समाचार જાણવા જેવું હવે google pay દ્વારા પૈસા અમેરિકાથી ભારત સીધા ટ્રાન્સફર થઇ શકશે !

હવે google pay દ્વારા પૈસા અમેરિકાથી ભારત સીધા ટ્રાન્સફર થઇ શકશે !

google pay દુનિયાની સૌથી વધુ ઉપયોગમાં લેવાનારી મની ટ્રાન્સફર એપ પૈકીની એક છે. ભારતમાં પણ કરોડો લોકો તેનો ઉપયોગ કરે છે આ એપ્લિકેશન થકી સરળતાથી એક બેંક account માંથી બીજા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી શકાય છે હવે google પે ની આ સર્વિસમાં નવા ફીચર સામેલ થવા જઈ રહ્યા છે. એ રીતે તે હવે પહેલા કરતાં વધારે ઉપયોગી પુરવાર થશે કેમકે ગૂગલે વેસ્ટન યુનિયન અને વાઈઝ સાથે ભાગીદારી કરી છે જે અંતર્ગત google pay યુઝર અમેરિકાથી ભારત અને સિંગાપુરમાં બીજા google pay યુઝર્સને પૈસા સરળતાથી સીધા જ ટ્રાન્સફર કરી શકાય છે અત્યાર સુધી આ સુવિધા માત્ર દેશની અંદર જ કામ કરતી હતી પણ હવે તેને વિસ્તારવામાં આવશે.

ભારતીય યુઝર્સ google pay દ્વારા અમેરિકામાં પૈસા નહીં મોકલી શકે પણ ભવિષ્યમાં તેમાં ફેરફાર થવાની પૂરી શક્યતા છે. google pay વેસ્ટન યુનિયન અને વાઈઝ સાથે મળીને પોતાની એપ્લિકેશન પર નવું ઇન્ટીગ્રેશન સામેલ કર્યું છે જેમાં યૂઝર્સ પોતાની ઇચ્છા મુજબ સર્વિસ પ્રોવાઇડર ની પસંદગી કરી શકશે.

google પે ના પ્રોડક્શન મેનેજર વિઓલા ગુસી એ official google blog પોસ્ટમાં કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં અમેરિકાના google pay વપરાશકારો વેસ્ટન યુનિયન દ્વારા દુનિયાના 200થી વધુ દેશો અને વાઇસ દ્વારા ૮૦ થી વધુ દેશોમાં પોતાના પૈસા ટ્રાન્સફર કરી શકશે.

વેસ્ટર્ન યુનિયન ૧૬ જુન સુધી google pay દ્વારા પૈસા ટ્રાન્સફર માટે અમર્યાદિત free સર્વિસ આપશે જ્યારે વાઇઝ નવા ગ્રાહકો માટે ૫૦૦ ડોલર સુધી પહેલા ટ્રાન્સફર ને ફ્રી આપશે આંતરરાષ્ટ્રીય સ્તરે પૈસા ટ્રાન્સફર કરવા માટે વપરાશકર્તાને સૌથી પહેલા એ યુઝરની પસંદગી કરવાની રહેશે જેને તે પૈસા મોકલવા માંગે છે એ પછી પે પર ટેપ કરવાથીવેસ્ટન યુનિયન અને વાઇસ માંથી વિકલ્પ પસંદ કરવાનો રહેશે એ પછી બતાવ્યા પ્રમાણે ની પ્રક્રિયા ને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close