Home ગુજરાતી સમાચાર હેલ્થ blood sugar ઘટાડવામાં અને કંટ્રોલમાં રાખવા માટે કેરી ઉપયોગી સાબિત થાય છે.

blood sugar ઘટાડવામાં અને કંટ્રોલમાં રાખવા માટે કેરી ઉપયોગી સાબિત થાય છે.

રોજ 10 ગ્રામ કેરી ખાવાથી શરીરમાં ખાંડનું પ્રમાણ જળવાઈ રહે છે આ પ્રયોગ ખાસ કરીને જાડા માણસો ઉપર વધારે કારગત સાબિત થઈ શકે છે તેમ એક અભ્યાસમાં જણાઈ આવ્યું હતું. સંશોધન કારણોને જાણવા મળી છે કે જો પુખ્ત વયના મેદસ્વી માણસો નિયમિત ધોરણે કેરીનું સેવન કરે તો તેમને શરીરમાં ખાંડનું પ્રમાણ જળવાઈ રહે છે.

અને તેમના વજન ઉપર નકારાત્મક અસર પડતી નથી. ઓક્લાહોમા સ્ટેટ યુનિવર્સિટી ની કોલેજ ઓફ હુમન સાયન્સના nutritional સાયન્સ વિભાગના એસોસીએટ પ્રોફેસર અને આ અભ્યાસના મુખ્ય લેખક એડ્રેલિન લુકાસ એ જણાવ્યું હતું કે કેરી વિશે અભ્યાસ બાબતે અમે ખૂબ જ ઉત્સાહિત છીએ તેમાં મેંન્ગી ફેરીત સહિતના એન્ટી ઓક્સીડંટ રહેલા છે કે જે શરીરમાં ખાંડના પ્રમાણને નીચું રાખવામાં મદદ કરે છે.

આ ઉપરાંત તેમાં ફાઈબર પણ હોવાને કારણે તે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ સંતુલિત રાખવામાં મદદ કરે છે તેમને જણાવ્યું હતું કે અમારા નવા સંશોધન ઉપરથી અમને જાણવા મળ્યું છે કે જો જાડા માણસો ફ્રીજ ડ્રાય કેરીનું રોજ ૧૦ ગ્રામ સેવન કરે તો તેમના શરીરમાં ખાંડનું પ્રમાણ જળવાઈ રહે છે ફ્રીજ ડ્રાય મેંગો એ દોઢ બરાબર હોય છે.

આ અભ્યાસ બાર સપ્તાહ સુધી 20 લોકો ઉપર કરવામાં આવ્યો હતો. જેમાં ૧૧ પુરુષો અને નવ મહિલાઓ નો સમાવેશ થયો હતો આ તમામ ની ઉંમર ૨૦ થી ૫૦ વર્ષની વચ્ચેની હતી જેમાં તેમને નિયમિત રીતે 10 ગ્રામ ફ્રીજ ડ્રાય ખવડાવવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close