Home ગુજરાતી સમાચાર કોરોના ના કારણે ગળામાં ખરાશ છે તો જાણી લો ગાગૅલ્સ ના ફાયદા.

કોરોના ના કારણે ગળામાં ખરાશ છે તો જાણી લો ગાગૅલ્સ ના ફાયદા.

દિવસમાં કેટલી વખત ગાગૅલ કરવા જોઈએ.

જો તમને ગળામાં ઇન્ફેક્શન છે તો તમારે દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત ગાગૅલ કરવા જોઈએ. પરંતુ જો તમે સાવચેતીના પગલે કરી રહ્યા છો તો સવારે સાંજ કરવા પૂરતા છે ડોક્ટર ખાધા પછી ગાગૅલ કરવાની સલાહ આપે છે સવારના સમયે તમે બ્રેકફાસ્ટ કર્યા પછી ગાગૅલ કરી શકો છો પછી દિવસમાં લંચ પછી અને રાતના ખાધા બાદ કરી શકો છો ધ્યાન રાખો કે પાણી હૂંફાળું હોય.

ગાગૅલ કરવાના ફાયદા.

કોરોનાવાયરસ સંક્રમણથી બચવા માટે બધા લોકો શું નથી કરતા. કેટલાય પ્રકારના ઘરેલુ નુષ્કા થી લઈને ગાગૅલ પણ કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે ગાગૅલ કરવાથી ગળું ખરાબ નહીં થાય અને તેનાથી કોરોના થી બચી જવાશે શું ખરેખર આવું થાય છે. ડોક્ટર્સનું કહેવું છે કે ગાગૅલ કરવાથી ગળું સાફ થાય છે જો ઘણુ ખરાબ છે દુખાવો કે સોજો છે તો ગાગૅલ કરવાથી આરામ મળે છે. એક્સપર્ટનું કહેવું છે કે ગાગૅલ ગણા માટે સારા છે ખાસ રીતે જો દુખાવો સોજો કે પછી શરદી હોય તો આરામ મળે છે કારણક ગાગૅલ તમને કોરોનાવાયરસ થી નહીં બચાવી શકે.

1. સામાન્ય રીતે લોકો મીઠાવાળા હૂંફાળા પાણીથી ગાગૅલ કરે છે પરંતુ જો તમે હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો મીઠાનો ઉપયોગ ના કરો. એવું એટલા માટે કારણ કે તમારું શરીર મીઠું શોષવા લાગે છે જેનાથી બીપી પર અસર થઈ શકે છે.

2. કેટલાક લોકો દિવસમાં કેટલી વખત ગાગૅલ કરી રહ્યા છે જેને કારણે ગળામાં સોજો પણ આવી શકે છે આ માટે જો તમે ઇન્ફેક્શન નથી તો દિવસમાં માત્ર બે વખત જ ગાગૅલ કરો.

3. ગરમ પાણીથી ગાગૅલ ન કરવા જોઈએ તેનાથી ગળા માં છાલા પડી જાય છે હંમેશા હૂંફાળા પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

ગાગૅલ કરતા સમયે પાણીને મોમાં ૧૦ સેકન્ડથી વધારે ન રાખો સાથે જ યાદ રાખો કે ગાગૅલ કોરોનાવાયરસ નો ઈલાજ નથી પરંતુ તેનાથી તમારું ઓલ ઓવરhygiene બની રહેશે.

શું ગાગૅલ થી નુકસાન થઈ શકે છે ?

ગાગૅલ ના આમ તો ફાયદા જણાય છે પરંતુ તેને જરૂરીયાત થી વધારે વખત ઉપયોગ કરવામાં આવે તો નુકસાન પણ થઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Indian Navy Day 2021: Wishes Image , Quotes , Message Send Your family

Happy Indian Navy Day 2021 Send these wishes quotes and messages to your family and friends to celebrate.

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Recent Comments

close