Home ગુજરાતી સમાચાર બે મોઢાવાળા વાળ થી છુટકારો મેળવવાની ટિપ્સ.

બે મોઢાવાળા વાળ થી છુટકારો મેળવવાની ટિપ્સ.

મહિલાઓ જેટલી સભાન પોતાની સ્કિન પ્રત્યે હોય છે તેટલી જ વાર પ્રત્યે હોતી નથી્. આ ઉપરાંત તેમની રોજિંદી જીવનશૈલી અને ખાનપાનને કારણે તેમની સ્કિન ઉપરાંત વાળ પણ મીઠી અસર પડે છે વાળ સંબંધી અનેક સમસ્યાઓ તો રહે છે તેમાં પણ બે મોઢાવાળા વાળની સમસ્યાથી તો મોટાભાગની મહિલાઓ હેરાન છે વાળની આ સમસ્યા વાળના છેડાઓ પર જોવા મળે છે આ સમસ્યાને ટ્રાયકોપ્ટિલોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ સમસ્યાનું કારણ વાળમાં બ્લીચનો પ્રયોગ વાળ વધુ પડતા ડ્રાય રહેવા વાળ ને કલર કરવા સ્ટેટનરના ઉપયોગોને કારણે અને કેમિકલ યુક્ત પ્રોડક્ટ વાપરવાથી થાય છે વાળની આ સમસ્યા ના નિવારણ રૂપે કેટલાક ઘરગથ્થુ ઉપયોગ તેનાથી છુટકારો મેળવી શકાય છે.

નારિયેળ તેલ.

નારિયેળ તેલને વાળના મુળીયા થી લઈને છેડા સુધી સારી રીતે લગાવો ત્યારબાદ શાવર કેપ થી વાળને કવર કરી લો અને આખી રાત રહેવા દો સવારે શેમ્પૂથી વાળને સારી રીતે ધોઈ લો વાળને સૂકવવા માટે ટુવેલ નો ઉપયોગ કરવો અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ પ્રયોગ કરવાથી બે મોઢાવાળા વાળ માંથી છુટકારો મેળવી શકાય છે.

એરંડા નું તેલ.

બે ચમચી એરંડા નું તેલ.

2 ચમચી નારિયેળનુ તેલ.

સૌથી પહેલા બંને તેલ ભેળવી લો ત્યારબાદ તેલને થોડું થોડું હાથમાં લઈ વાળમાં સારી રીતે લગાવો તે પછી વાળને શાવર કેપ થી કવર કરી લો અને તેને એક થી બે કલાક માટે એમ જ રહેવા દો ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઈ લો અઠવાડિયામાં એક કે બે વાર આ પ્રયોગ કરવો.

હની હેર માસ્ક.

બેથી ત્રણ ચમચી મધ.

એક ચમચી નાળિયેરનું દૂધ.

૩ ચમચી દૂધ.

ઉપર ની બધી જ વસ્તુ અને ભેળવીને હેર માસ્ક બનાવો આ માસ્કને વાળમાં સારી રીતે લગાવો એકથી બે કલાક સુધી આ માસ્કને વાળમાં લગાવી રાખો તે પછી વાળને ધોઈ લો અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરવો.

પપૈયાનો હેર માસ્ક.

અડધો કપ કાપેલું પપૈયું.

એક ચમચી દહી.

એક ચમચી બદામનું તેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close