Home Trending news हेल्थ टिप्स જીરું : શરીર ધોવાતું હોય કે શ્વેત પ્રદરની તકલીફ હોય, મિસકેરેજ થતું...

જીરું : શરીર ધોવાતું હોય કે શ્વેત પ્રદરની તકલીફ હોય, મિસકેરેજ થતું હોય તો અપનાવો આ ટિપ્સ.

રસોડામાં હવેજ માં વપરાતું જીરું પણ એક ઉત્તમ ઔષધ છે. તેના નિયમિત સેવનથી ભૂખ ખૂલે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ખાધેલા ખોરાકનું પાચન થાય છે. એ માટે આપણે ત્યાં છાશમાં ધાણાજીરું કે એકલા જીરું ચૂર્ણ નાખીને પીવાની પ્રથા છે. છાશ કે દહીં માં જીરું નાખીને લેવાથી ઝાડા ઉલટી અને અરુચી દુર થાય છે.

માતાને જો ધાવણ બગડ્યું હોય કે ન આવતું હોય ત્યારે સુવાવડ બાદ જીરાપાક ખવડાવવામાં આવે છે. તે ગર્ભાશય ને પણ શુદ્ધ કરે છેે. સ્ત્રી જ્યારે સગર્ભા હોય ત્યારે પાંચ મહિને તેને જીરૂ અને ઘી તથા ખાંડ મિક્સ કરીને બે મહિના ખવડાવવામાં આવે છે.

મિસકેરેજ થવાનો ભય રહેતો હોય તો શું કરવું.

સગર્ભા સ્ત્રીને જીરુ, ઘી અને ખાંડનું મિશ્રણ તેના માટે ઠંડક માટે ખવડાવવામાં આવે છે, ગણી સ્ત્રીઓને ગરમીનો કોઠો નોર્મલ થી વધારે પ્રમાણમાં હોય ત્યારે મિસકેરેજ થઈ જવાનું ભય રહેતો હોય છે.

મિસકેરેજ ન થાય તે માટે ગર્ભ રહ્યાના ચોથા કે પાંચમાં મહિને આ જીરા પાક.ને આપવામાં આવે છે. જે ખૂબ ફાયદાકારક નીવડે છે.

શરીર ધોવાતું હોય કે શ્વેત પ્રદરની સમસ્યા હોય તો શું કરવું.

શરીર ધોવાતું હોય અને શ્વેત પ્રદર કે લોહીવા ની તકલીફ હોય તો અડધી ચમચી જીરા ના ચૂણૅ માં એટલી જ ખાંડ ભેળવી તેનું સેવન કરી ઉપર ચોખાનું ઓસામણ પીવાથી ખૂબ ફાયદો થાય છે.

ગરમીના કારણે થતા રોગોમાં ઠંડક લાવવા જીરુ લેવું જોઈએ અને શરીરમાં ગરમી લાવવા માટે હીરા હિગં વાપરવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close