Home राशि फल રાશી ભવિષ્ય પ્રમાણે આપનું સપ્તાહ કેવું રહેશે.જાણો, તા :29-5/04-6-2021સુધી.

રાશી ભવિષ્ય પ્રમાણે આપનું સપ્તાહ કેવું રહેશે.જાણો, તા :29-5/04-6-2021સુધી.

જાણો તમારું રાશિ ભવિષ્ય.

મેષ રાશિ ( અ,લ,ઈ )

મૂંઝવણો અને દૂર કરવા માટેના આપણા માનસિક વલણને હકારાત્મક બનાવો. નાણાકીય પરિસ્થિતિ બદલાશે અને આવકમાં વધારવા માટે ના નવા માર્ગ મળી રહે. ઉઘરાણી માટે સાનુકૂળ તક. ખર્ચ પણ જોવા મળે. આ સમયમાં મહત્વની કામગીરીઓ ને સફળ બનાવી શકશો અને આપની નોકરીમાં પણ કોઈ આશા સર્જાય. ધંધા-વેપારમાં આગળ વધશો, કૌટુંબિક સંજોગો , મનદુખ સામાન્ય ઘેરસમજો સૂચવે છે.

વૃષભ (બ,વ,ઉ)

આપનિ ચિંતાઓ હોય કે કોઈ ન સમજાય તેવી અકારણબેચેની દૂર થાય. આર્થિક સંજોગો હજી ધાયૉ ન રહે છતા એકંદરે કોઈ કામ અંગે જરૂરી દ્રવ્ય મેળવી શકશો. ખર્ચ ઘટાડજો. મકાન વાહન ઇત્યાદિ કાર્યો થઈ શકે. નોકરિયાતને કોઈ મહત્વની તક ઉભી થતી જણાય. વેપાર-વ્યવસાયમાં સાનુકૂળતા સર્જાય. જીવનસાથી, સગા સ્નેહી કે સંતાન, વડીલ વર્ગ અંગે સામાન્ય મતભેદો થાય.

મિથુન ( ક ,છ, ઘ)

આપને કોઈને કોઈ મન ની સમસ્યા કે કાલ્પનિક ચિંતા દૂર થાય. આર્થિક પ્રશ્નોને હલ મળે. કોઈ આવકનો માગૅ દેખાય. મદદ કે લાભ દ્વારા કામ થતું જણાય. મકાન વાહન કે અન્ય અગત્યનાં કામકાજો અંગે સમય સુધરશે. અને પ્રશ્નો હલ થાય. નોકરી ની કામગીરી સફળ બને વેપાર ધંધા ફરતા જણાય. દાંપત્યજીવન કૌટુંબિક કાર્ય પ્રશ્નો અંગે સમય ધીમે ધીમે સાનુકૂળ બને. આરોગ્ય જાળવવું પડે. પ્રવાસમાં વિલંબથી સફળતા મળે.

કર્ક ( ડ ,હ)

અશાંતિ ના ઓરા ઉતરતા જણાય. આવેશ લાગણી પર કાબૂ રાખવો પડે. નાણાભીડ યા ખોટા ખર્ચાઓ ના કારણે આ સમસ્યાના વહેવારોમાં સાવધ બનવું. પરેશાની મુશ્કેલી થઈ શકે. સંપત્તિ અથવા વાહન બાબતના કાર્યોમાં વિલંબ જણાય. નોકરીમાં અવરોધ ધંધા-વેપારમાં ધાયૅુ થવામાં વાર લાગે. પતિ-પત્ની વચ્ચેના મનમેળ સર્જાય. ગેરસમજ દૂર થાય સગા મિત્ર સ્નેહીશ્રી મન દુઃખ દૂર થતા સમાધાન થાય. આરોગ્ય સાચવવું પડે. પ્રવાસમાં સાવધાની રાખવી.

સિંહ (મ, ટ )

આપની અંતઃકરણની ઉધ્ધવેગ ઉચ્ચાટની લાગણી શાંત બને. આર્થિક વ્યવહારોમાં સાવધાનીથી રહેવું. ખોટા ચર્ચા ખર્ચા વધી જતા લાગે. વ્યાજ કરજની ચિંતા પણ રહે. મકાન વાહન અંગેની બાબતો માં વિલંબ વધે. અવરોધ સર્જાય, નોકરી ધંધા અંગે સમય ધીમે ધીમે સુધરેલા લાભ તક મળે. કૌટુંબિક બાબતો પર લક્ષ આપવું. દામ્પત્ય જીવનની સમસ્યા સુલઝાવી. વાદ-વિવાદથી દૂર રહેવું. સમાધાનકારી વલણ સંબંધોને સુધારવામાં ઉપયોગી સાબિત થાય. આરોગ્ય સચવાય. પ્રવાસ સફળ.

કન્યા (પ,ઠ,ણ )

આપના મનના મોરલા થનગને તેવા પ્રસંગ, હર્ષ પ્રસન્નતા સજૅ. આર્થિક સમસ્યાઓ હલ થાય હળવી બને. કોઈ લાભ ઉઘરાણી માટે ખર્ચ પણ વધતું લાગે. મકાન સંપત્તિ વાહન બાબત ગૂંચવણ ઉકેલાઇ. કોઈ માર્ગ ખૂલે, નોકરી ધંધાના કામ કાજો થી લાભગૃહજીવનના સંવાદિત મનમેળ સર્જી શકો. સંબંધીઓથી સુખ સહકાર પતિ-પત્ની વચ્ચેના મનમેળ સજાયૅ. ગેરસમજ દૂર થાય. સગા મિત્ર સ્નેહી શ્રી મન દુઃખ દૂર થતાં સમાધાન થાય. તબિયત ચિંતા જણાય. પ્રવાસમાં સાવધ રહેવું.

તુલા (ર,ત)

અંતઃકરણમાં અનુભવતા ખેદ વ્યથાને દૂર કરી શકશો. આર્થિક રીતે આ સમયે મદદરૂપ બને. પ્રયત્નો ફળે અને સાકાર થાય. ચુકવણીઓ કે દેના અંગે કોઇ માર્ગ મળે. કાર્ય સફળતા મેળવવા વધુ ધીરજ મહેનત જોઈશે. નોકરીમાં હજી અવરોધ દેખાય. ધંધા વ્યવસાયમાં ધાર્યો થવામાં વિલંબ જણાય. કૌટુંબિક બાબતો ગૂંચવાયેલી હોય તો ઉકેલાય.

વૃશ્ચિક (ન,ય)

આપના મનની આશા અને ઉત્સાહ માટે આપે હકારાત્મક બનવું પડશે. નાણાભીડનો અનુભવ થાય. છતાં કોઇ કામ માટે જરૂરી નાણાંની વ્યવસ્થા કરી શકો. ખોટા વ્યય અટકાવજો. મહત્વના કાર્ય અંગે સમય સુધરતો જણાય. વિલંબ બાદ પણ ફળ મળે. નોકરી ની સમસ્યા હજી યથાવત રહે. ધંધાકીય લાભની નવરચના થાય. ગૃહજીવનમાં ખુબ શાંતિ સર્જવા પ્રેમ સમજણનો ઉપયોગ કરવો.

ધન (ભ,ધ,ઢ,ફ)

આપની મુરાદ મનમાં રહેતી જણાય. અલબત્ત ચિંતા હળવી બનેઆર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે છતાં કોઈ મદદ આવકની તક મળે જેથી રાહત વ્યવસાય કામકાજો અંગે સમય બગડી હોય તો સુધરે. નોકરીના પ્રશ્નો હલ થાય અન્ય મકાન વાહનના કામો ફરે. કૌટુંબિક કાર્ય અંગે વધુ પ્રયાસ કામ થાય. મિલન-મુલાકાત આનંદ તબિયત નરમ. પ્રવાસમાં પ્રસન્નતા.

મકર (ખ,જ)

આપની અંતઃકરણને કોઈ વેદના વ્યથાઓ ના અંધકારને ઉકેલી શકશો. નાણાભીડ હોય તો તે અંગે બહાર આવવાનો માર્ગ મળે. ખર્ચ-વ્યય અને ચુકવણી અંગે કોઈ મદદ જણાય. વાહન સંપત્તિના કામકાજો અંગે સમય મહેનત ધીરજ માંગી લેશે. નોકરીમાં પ્રગતિ ધંધાકીય લાભની તક જણાય. ગૃહ જીવનની કોઈ ચિંતા દૂર થાય અને લાગણી પ્રેમ સમાધાન થાય. તબિયત સુધરે. પ્રવાસ સામાન્ય.

કુંભ (ગ,શ,સ)

માનસિક સ્થિરતા સ્વચ્છતા અને સમતોલન કેળવવું જરૂરી જણાય. આવક માટે આપને લાંબાગાળાની યોજના અને તે અંગેનો વ્યુહ કરવો પડે. અવ્યવસ્થિત નુકસાન કરાવી શકે. મકાન-મિલકત કે અન્ય કાર્યો સહકારી કે ખાનગી કાર્ય આપની કોઈ અપેક્ષા ના કામકાજમાં ધીરજ જરૂરી ઉતાવળ કામ નહિ. નોકરી ધંધા અંગે સુધારો થાય. કૌટુંબિક બાબતો અને પતિ-પત્ની કે સગા-સંબંધી આ અંગે સમય તણાવ સર્જક લાગે.

મીન (દ,ચ,ઝ,થ)

ફોન તો કરો ની વેદના અને વ્યથા અને અંતરમાં ઢબુડી દેવી પડે. આર્થિક બાબતો સુધારે. આવકની તક મળે. કોઈ મદદથી કામ બને. ખર્ચ-વ્યય પહોંચવાના પ્રયાસો વધારજો. મહત્ત્વના કામ પ્રસંગો માટે સમય સુધરશે. મદદ અને સંજોગો ફરે. નોકરી ધંધાકીય લાભની આશા પૂર્ણ થતી જણાય. દાંપત્ય જીવનમાં સંવાદિતા રાખજો. શંકા-કુશંકા કે વાદવિવાદ, દલીલ થી દૂર રહેવું. આરોગ્ય સાચવજો. પ્રવાસો અનુ કુળ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Mamata Banerjee held a meeting with BJP leader Subramanian Swamy in Delhi.

BJP leader Subramanian Swamy held a meeting with West Bengal Chief Minister Mamata Banerjee on Wednesday. Following the meeting, Swamy laid speculations...

Recent Comments

close