Home Trending news हेल्थ टिप्स આપણી બોડી માટે પાણી કેટલું મહત્વનું છે . આપણી બોડી માં કેટલું...

આપણી બોડી માટે પાણી કેટલું મહત્વનું છે . આપણી બોડી માં કેટલું પાણી રહેલું છે.

અત્યારે ગરમીનો પારો ભલે ૪૦ ઉપર ન પહોંચતો હોય આપણને ગરમી વધારે લાગે છે. પરસેવો સતત થતો રહે છે. એટલે આપણે પાણી પણ સતત પીતા રહેવું પડે છે. કારણ કે પાણી આપણા શરીરમાં જળવાઈ રહે એ જરૂરી છે.

પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે એ સમજવા માટે બસ એટલું જાણી લો કે તમારું વજનમાંનો કે 30 કિલો હોય તો એમાં 18 કિલો પાણી છે. બાકીના શરીરનું વજન ફક્ત ૧૨ કિલો છે. એમાં તમારા હાડકાં સ્નાયુઓ હૃદય મગજ જઠર આંતરડાં ચામડી વગેરે આવી ગયું . તમારા ઘરમાં સાવ નાના એટલે કે એક વર્ષથી નાની ઉંમરના ભાઈ કે બહેન હોય તો તેનું વજન ત્રણ કિલો હોઈ શકે. એમાં બે કિલો 350 ગ્રામ એટલે કે લગભગ એસી ટકા પાણી હોય છે. એક વર્ષથી મોટા ભાઈ બહેન નું વજન છ કીલો હોય તો તેમાંથી ચાર કિલો સો ગ્રામ પાણી હોય છે. આનો અર્થ એ થયો કે આપણા શરીરમાં પાણી ન હોય તો બિલકુલ ન ચાલે. તમે છોકરા હશો તો તમારા શરીરમાં વધારે પાણી હશે. છોકરીઓના શરીર માં છોકરાઓ કરતા ઓછુ પાણી હોય છે.

આપણા બધાના શરીરમાં પાણી સતત ઓછું થતું રહે એટલે જ આપણે દિવસમાં અનેક વખત પાણી પીવું પડે છે. આપણે જેટલી વખત શ્વાસ છોડીએ એટલી વખત વરાળ સ્વરૂપે પાણી શરીરમાંથી બહાર થઈ જાય છે. જરાક ગરમી લાગી અને પરસેવો થાય એટલું પાણી શરીરની બહાર ફેંકાઈ જાય છે. તમે બાથરૂમમાં જાવ તો યુરિન વાટે પાણી શરીરની બહાર ફેંકાઈ જાય છે. તમે ટોયલેટ જાવ તો મળ સાથે પણ પાણી શરીરની બહાર ફેંકાઈ જાય છે.

આ જેટલું પાણી શરીરની બહાર ફેંકાઈ જાય એટલું પાણી આપણે રોજ પીવું જોઈએ. રોજ કેટલું પાણી પીવું જોઈએ એના આંકડા વારંવાર જાહેર થતા રહે છે પરંતુ ચોક્કસ કેટલું પાણી પીવું એ કોઈ નક્કી કરી શકે એમ નથી. એના બે કારણ છે એક તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર ફેંકાય છે એનો આંકડો નક્કી નથી હોતો. ક્યારેક વધારે પરસેવો થાય ક્યારેક બિલકુલ ન થાય. ક્યારેક વારંવાર ટોયલેટ જવું પડે. ક્યારેક સાવ ઓછું જવું પડે. જય શરીરની બહાર પાણી વધતુ ઓછું ફેકાતું હોય તો પાણી પીવાની જરૂર પણ ઓછી વધતી રહે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close