Home गुजरात समाचार જાણવા જેવું કેરળના અનંથાપુરા માં આવેલા મંદિરનો એક એવો શાકાહારી મગરમસ્છ જે માત્ર ચોખા...

કેરળના અનંથાપુરા માં આવેલા મંદિરનો એક એવો શાકાહારી મગરમસ્છ જે માત્ર ચોખા અને ગોળનું પ્રસાદ જ ખાય છે.

પાણીમાં રહેતા જીવો માં મગર સૌથી ખૂંખાર માનવામાં આવે છે. આ માંસાહારી પ્રાણી પોતાની પ્રકૃતિ મુજબ શિકારને મજબૂત જડબામાં પકડી રાખે છે. જોકે નવાઈ લાગે તેવી વાત એ છે કે કેરલના એક ગામમાં આવેલા લેક મંદિરમાં મગરમચ્છે વર્ષોથી માસા હાર કરતો નથી. તે માત્ર ચાવલ અને ગોર માંથી તૈયાર કરવામાં આવતો પ્રસાદ જ ખાય છે. આ મંદિરનો પ્રસાદ ભક્તોને જ નહીં મગરમચ્છને પણ ખૂબ ભાવે છે.

હકીકત એ પણ છે કે મંદિરના તળાવમાં રહેતા મગરને માંસાહાર આપવા છતાં પણ ખાતું નથી એવું અનેકવાર પ્રયોગમાં સાબિત થઈ છે.

મંદિરમાં સવાર-સાંજ આરતી થયા પછી પૂજારી ભાત અને ગોળનો પ્રસાદ ખવડાવે છે. પૂજારી મગરમચ્છ ના જડબા સુધી હાથ નાખીને પ્રસાદ પણ મંદિરમાં પૂજા થાય એ પછી જ ખવડાવે છે. એવું માનવામાં આવે છે કે આ મગજમસ્છ આજકાલ કરતાં છેલ્લા 46 વર્ષથી મંદિરમાં રહે છે. તેનું હુલામણું નામ બબીયા પાડવામાં આવ્યું છે. આ મગરમચ્છ ક્યારેક જરા પણ ગુસ્સે થતો નથી. એટલું જ નહીં તળાવ માં જોવા મળતી માછલીઓ ને પણ પરેશાન કરતો નથી.

લોકો તેને ભગવાનનો ભક્ત અને રખેવાળ માને છે. આ બબિયાનો જમવાનો સમય પણ ફિક્સ છે. લોકોમાં માન્યતા છે કે આ મંદિર અને મગર મછ ને દાયકા જૂનો સંબંધ છે. એક મગરમચ્છ નું મૃત્યુ થયા પછી બીજો આપોઆપ આવી જાય છે. નવાઈની વાત તો એ છે કે મંદિરની આસપાસ કોઈ નદી પણ નથી. લોકો મંદિરમાં દર્શન ઉપરાંત માંસાહારનો ત્યાગ કરીને માત્ર પ્રસાદ આરોગતા મગરમચ્છને જોવાનો પણ ચૂકતા નથી. જાણકારોનું માનવું છે કે પોતાના સ્વભાવથી વિરોધ માત્ર વેજીટેરિયન હોય તેવું દુનિયાનું એકમાત્ર મગરમચ્છ જ છે.

વધુ જાણવા નીચે લિંક પર ક્લિક કરો :-

જીગ્નેશ કવિરાજની(Jignesh kaviraj ) લાઇફસ્ટાઇલ (lifestyle), ઈનકમ(income) , કાર કલેક્શન(Car collection)અને તેમની સફળતાની કહાની( Success Story )

રાત્રી દરમિયાન આકાશમાં દેખાતા તારા ક્યારે કોઈ એ ગણવાની કોશિશ કરી છે ખરી ?

કેરળના અનંથાપુરા માં આવેલા મંદિરનો એક એવો શાકાહારી મગરમસ્છ જે માત્ર ચોખા અને ગોળનું પ્રસાદ જ ખાય છે.

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ઓડુ ગામ પાસે રાક્ષસી માનવ ના બે પગલા વચ્ચેના છ ફૂટના અંતર નું રહસ્ય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Indian Navy Day 2021: Wishes Image , Quotes , Message Send Your family

Happy Indian Navy Day 2021 Send these wishes quotes and messages to your family and friends to celebrate.

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Recent Comments

close