Home गुजरात समाचार ગુજરાતના કલાકારો જીગ્નેશ કવિરાજની(Jignesh kaviraj ) લાઇફસ્ટાઇલ (lifestyle), ઈનકમ(income) , કાર કલેક્શન(Car collection)અને તેમની...

જીગ્નેશ કવિરાજની(Jignesh kaviraj ) લાઇફસ્ટાઇલ (lifestyle), ઈનકમ(income) , કાર કલેક્શન(Car collection)અને તેમની સફળતાની કહાની( Success Story )

એક એવો કલાકાર કે જેના લાઈવ પ્રોગ્રામમાં 1લાખ કરતા વધારે ચાહકો ઉમટી પડતાં હોય અને જેણે અથાક પરિશ્રમ કરીને સંગીત ચાહકોના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા જીગ્નેશ કવિરાજ ( Jignesh kaviraj ).

જીગ્નેશ કવિરાજ (jignesh kaviraj )નો જન્મ મહેસાણા જિલ્લાના ખેરાલુમાં થયો હતો . તેમના પિતાનું નામ હસમુખભાઈ બારોટ તેઓ પોતે પણ સંગીતમાં જોડાયેલ છે. જીગ્નેશ કવિરાજ સ્કૂલ ટાઈમ થી જ ગીતો ગાતા. તેથી જીગ્નેશ કવિરાજ (Jignesh kaviraj ) ને નાનપણ થી સંગીત નો શોખ હતો . એક લગ્નપ્રસંગમાં પણ મણીરાજ બારોટ નું એક ગીત ગાયું .. લીલી તુવેરના સૂકી તુવેર a પ્રસંગમાં ઉપસ્થિત સંગીત સ્ટુડિયો સાથે જોડાયેલા વિસનગરના કમલેશભાઈએ જીગ્નેશ ના અવાજ સાંભળી પ્રભાવિત થઈ.

જીગ્નેશ કવિરાજ(jignesh kaviraj ) ને ગીત ગાવા વિસનગર બોલાવે છે અને કેસેટ બનાવે છે . જીગ્નેશ કવિરાજ(jignesh kaviraj ) પ્રથમ ઓડિયો કેસેટ હતી. જેનું નામ હતું દશામાની મહેર . જીગ્નેશ કવિરાજ(jignesh kaviraj ) ને ભણવામાં ઓછો રસ હતો . પણ ઘરના સભ્યો તેમને બનાવવા માગતા હતા. જેથી જીગ્નેેશ રિસાઈ તેમના મામાાં ના ઘરે અમદાવાદ આવી ગયા .

અમદાવાદમાં તેઓ નાના – મોટા સાઉન્ડ ગ્રૂપ વાળા જોડે અને જ્યારે મોકો મળે ત્યારે ગીત ગાતાં . એક દિવસ જીગ્નેશ કવિરાજ(jignesh kaviraj ) ને પ્રોગ્રામ માં એક ગીત ગાવાનો મોકો મળ્યો . ત્યારેે તેમણે મણીરાજ બારોટનું તમારા હમ નામ નું ગીત ગાયું. જેની વિડિયો કેસેટ બની. જેનું નામ હતું તમારા હમ આ કેસેટ ખૂબ જ લોકપ્રિય થઈ હતી.4-5 લાખ જેેેેટલી કેસેટ વેચાઈ હતી. તેમને પ્રથમ આલ્બમ ડીજે દીલનો ખેલાડી આ આલ્બમ પણ દર્શકોને ખુબ જ પસંદ આવ્યો હતો દર્શકોોને ખુ જ પસંદ આવ્યો હતો

જીગ્નેશ કવિરાજ(jignesh kaviraj ) ભજન, લોકગીત અને બેવફા ના ગીતો ગાય છે જેમાં સાજન લાખોમાં એક અત્યાર સુધી 200 થી આલ્બમ સોંગ પૂરા થઈ ગયા છે. તેઓ ગાયક સાથે અભિનેતા પણ છે. ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તે વિદેશમાં પણ પ્રોગ્રામ તે વિદેશમાં પણ પ્રોગ્રામ કરી ચૂક્યા છે. જેમાં દુબઈ અને આફ્રિકાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close