Home Trending news हेल्थ टिप्स તુલસી : ત્વચાને સુંદર અને બે દાગ કરવા માટે અપનાવો આ ટિપ્સ.

તુલસી : ત્વચાને સુંદર અને બે દાગ કરવા માટે અપનાવો આ ટિપ્સ.

ત્વચા પર તુલસીનો પ્રયોગ કરવાથી ત્વચા પર કરચલીઓ પડતી નથી, કેમકે તુલસીમાં એન્ટી એજિંગ ગુણ હોય છે.

દરરોજ તુલસીના પાંદડા ખાવાથી લોહી સાફ થાય છે. અને તેનાથી દાણા અને ખીલમાંથી છુટકારો મળે છે.

તુલસીના પાંદડા માં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે જેનાથી ત્વચા નિખરે તેના માટે થોડા તુલસીના પાંદડા લો. હવે તેને વાટીને તેનો રસ કાઢો. હવે તેમાં એક ચમચી ગ્લિસરીન મિક્સ કરો. આ મિશ્રણને તમારા ચહેરા પર દરરોજ સારી રીતે માલિશ કરો. તેનાથી તમારી ત્વચા સ્વસ્થ રહેશે અને ત્વચાનો રંગ પણ સ્વસ્થ થશે.

ખીલના ડાઘા દૂર થઈ જશે.

તુલસીના પાંદડા માં એવા તત્વો મળી આવે છે જેનાથી ત્વચા પરના ડાઘા સાફ થઈ જાય છે. જો તમારા ચહેરા પર ખીલ ના નિશાન હોય તો આ તુલસીના પાંદડા થી દૂર થઈ જશે. તેના માટે થોડા તુલસીના પાંદડા લો, હવે તેને વાટી દો અને આ પેસ્ટમાં એક ચમચી મધ એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો સૂકાઈ ગયા બાદ ધોઈ દો.

ત્વચાના ઈન્ફેક્શનને દૂર કરવુ.

ત્વચાના ઇન્ફેક્શનના ઉપચાર કરવા માટે આ ખૂબ સારી ઔષધિ છે. તુલસીના પાંદડાને સરસિયાના તેલમાં ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તેનો રંગ ઘટના થઈ જાય. આ તેલને ગાળી લો અને ચેપ લાગ્યો હોય તે ભાગ પર લગાવો. ઇન્ફેક્શન ઓછું થાય છે અને આર

દરેક મહિલા નું સપનું હોય છે કે તેની ત્વચા ડાઘ ધબ્બા રહિત હોય અને તુલસીના પાંદડાના ઉપયોગ થી આ કરી શકાય છે. કારણ કે તેમાં હાજર એન્ટીઓક્સીડેન્ટથી ત્વચાને ચમક મળે છે અને ચહેરા પરના ડાઘ સાફ થઈ જાય છે. તુલસીના પાંદડા ની પેસ્ટ બનાવી લો. તેમાં એક ચમચી ચંદન પાઉડર અને એક ચમચી મુલતાની માટી મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો. સૂકાઈ જાય ત્યારે ઠંડા પાણી વડે ચહેરાને ધુઓ. ત્વચા પર તુલસીનો પ્રયોગ કરવાથી ત્વચા પર કરચલીઓ પડતી નથી. તેના માટે તુલસીના પાંદડા ની પેસ્ટ બનાવો. હવે તેમાં નારિયેળનું તેલ અને ૧ ચમચી મુલતાની માટી મિક્સ કરો આ પેસ્ટને તમારા ચહેરા પર લગાવો અને સુકાઈ જાય ત્યારે ધોઈ લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close