Home ગુજરાતી સમાચાર મહિલાઓ માટે અડચણરૂપ બનતી પેટની ચરબી ઘટાડવા ના ઉપાય.

મહિલાઓ માટે અડચણરૂપ બનતી પેટની ચરબી ઘટાડવા ના ઉપાય.

વજન વધવાની સાથે-સાથે મોટાભાગની મહિલાઓને પેટની ચરબી વધવાની સમસ્યા રહે વજન વધવા કરતા પેટની ચરબી જલ્દી વધે છે અને તેની ઘટાડવાનો પ્રયત્ન કરવા જતાં ઘણું કઠણ રહે છે. પેટની ચરબીને કારણે પેટ ફુલેલું લાગે છે અને પછી કોઈપણ outfit આપણે પહેરીએ પેટની ચરબી તેમાં વિલન નું કામ કરે છે. અને આપણા પરફેક્ટ લુક અને ઝાંખો પાડે છે. આજ કારણસર તેઓ બેલી ફેટ ઓછી કરવાનો ઉપાય અને પેટની ચરબી ઓછી કરવાની કસરત સર્ચ કરતા હોય છે. વણજોઈતી પેટની ચરબીને કેવી રીતે ઓછી કરવી તે વિશે અહીં કેટલીક ટિપ્સ જણાવીશું.

કેવી રીતે દૂર કરશો પેટની વણજોઈતી ચરબી ?

હકીકતમાં પેટની ચરબી ઘટાડવી એટલે બહુ જ મુશ્કેલ નથી જેટલી તમે સમજુ તેને માત્ર સમજવાની જરૂર છે. સૌથી પહેલા તો તમારે એ જાણવું જરૂરી છે કે તમે શરીરના કયા ભાગ ની ચરબી ને ઘટાડવા નથી માગતા. એવું નથી હોતું કે તમે એબ્સ ની કસરત ખૂબ કરો અને બાકી કસરત ન કરો તો તેમાં તમારું પેટ ઓછું થઈ જશે. તમારે રોજ શરીરના દરેક બોડી પાર્ટ ની કસરત કરવાની રહેશે. કસરત કરવાથી આખા શરીરની ફેટ ઓછી થશે તેમાં ફેટ થોડી હઠીલી હોય છે જે અંતમાં ઓછી થાય છે. એક વાત જાણી લો કે પેટની ચરબી ઘટાડવાનો કોઇ શોર્ટકટ નથી. તમારી બસ રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની રહેશે અને આ ત્રણ પોઇન્ટની સમજવાના રહેશે અને તેને ફોલો કરવાના રહેશે. આ પોઇન્ટને ફોલો કરવાથી તમારા આખા શરીરની વધારાની ચરબી ઓછી થઈ જશે જેમાં પેટની ચરબી નો પણ સમાવેશ થાય છે.

કેલરિ ડેફિસિટ

ગેલેરી ડેફિસિટ નો અર્થ થાય છે પોતાની જરૂર કરતાં ઓછી કેલેરીવાળો ખોરાક આયોગવો. જ્યારે આપણે જરૂર કરતાં ઓછી કેલેરીવાળો ખોરાક આરોગી શુ તો આપણું શરીર ફયૂલ એ માટે શરીરમાં જમા થયેલી ફેટનો ઉપયોગ કરશે અને આપોઆપ તમારા શરીરની ફેટ ઓછી થઈ જશે. તમારા શરીરને એક મેન્ટેનન્સ કેલરી હોય છે. તમારા શરીરને જેટલી એનર્જીની જરૂર છે તેટલું ખાશો તો તમારું વજન એટલું જ રહેશે. જો તમે જરૂર કરતાં વધારે ખાશો તો એ એનર્જી ફેટ બદલાય ને તમને overweight કરશે. જો તમે તમારી કેલરી ડેફિસિટ કરશો એટલે કે જરૂર કરતાં ઓછું ખાતો તમારું વજન ઘટવા લાગશે.

પ્રોટીન.

શરીરને એનર્જી આપવા માટે ત્રણ ફયૂલ હોય છે. પ્રોટીન, ફેટ અને કાર્બોહાઈડ્રેટ. જો તમારે વજન ઓછું કરવું હોય તો તમારે તમારું protein intake વધારવાનું રહેશે તેમજ ફેટ અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું કરવાનું રહેશે. હવે તમને પ્રશ્ન એ રહેશે કે કેટલું પ્રોટીન લેવાનું રહેશે. કોઈપણ સામાન્ય માણસને એટલા પ્રોટીની જરૂર હોય છે જેટલું તેનું વજન હોય છે. એટલે કે ધારી લો કે તમારું વજન 50 કિલો હોય તો તમારે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 50 ગ્રામ પ્રોટીન ખાવાનું રહેશે. પણ જો તમને ઝડપથી વજન ઓછું કરવા માંગતા હોય અને તમે વર્કઆઉટ કરતા હોવ કે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Indian Navy Day 2021: Wishes Image , Quotes , Message Send Your family

Happy Indian Navy Day 2021 Send these wishes quotes and messages to your family and friends to celebrate.

Christmas Wishes image , Quotes, Message , Gift card , what’s app status send your Relative

Merry Christmas 2021: Images, Greetings, Wishes, Photos, Messages, WhatsApp and Facebook Status send Christmas wishes messages 2021

Top 10 Love 💕 Shayari , True Love Hindi shayari in 2021

Top Love Shayaris of 2021 like Shayari about Love, Pyar, Mohabbat, Ishq, Prem etc. Each Love Couplet can be shared as Love...

IND vs NZ, 1st Test: भारत ने टॉस जीतकर पहले बल्लेबाजी करने का फैसला किया और चार विकेट खोकर 258 रन बनाए।

India vs New Zealand (IND vs NZ) 1st Test: कानपुर टेस्ट का पहला दिन खराब रोशनी के कारण समय से पहले समाप्त कर दिया गया। भारत ने...

Recent Comments

close