Home ગુજરાતી સમાચાર CBSE : ધોરણ 10 - 12 માં હવે વર્ષમાં બે વખત પરીક્ષા...

CBSE : ધોરણ 10 – 12 માં હવે વર્ષમાં બે વખત પરીક્ષા લેવાશે.

કોરોના મહામારી ની શિક્ષણ પર પણ માઠી અસર પહોંચી રહી છે. એવામાં સી બી એસ સી બોર્ડ દ્વારા અગાઉ lockdown ને કારણે પરીક્ષાનો રદ કરવામાં આવી હતી ત્યારે હવે ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની આગામી પરીક્ષાઓ માટે નવી પદ્ધતિ લાગુ કરવામાં આવી છે. જેમાં પરિણામોને પણ આવરી લેવામાં આવશે. અને ટમૅમાં પરીક્ષાઓ યોજાશે સાથે જ સીબીએસઈ પ્રશ્નપત્રો અને 50% સિલેબસ અપાશે.

cbse દ્વારા જારી કરવામાં આવેલી નવી પરીક્ષા સ્કીમ અનુસાર બોર્ડ દ્વારા સ્કૂલોની પ્રશ્નપત્રો અને માર્કેટિંગ સ્કીમ મોકલવામાં આવશે. કુલ બે ટર્મમાં પરીક્ષાઓ લેવામાં આવશે. પહેલા ટર્મની પરીક્ષા નવેમ્બર-ડિસેમ્બર 2021માં જ્યારે બીજી ટર્મની પરીક્ષા માર્ચ એપ્રિલ 2022માં લેવામાં આવશે. આ માહિતી સી.બી.એસ.ઇ ના ડાયરેક્ટર જોશેફ e manual દ્વારા આપવામાં આવી હતી.

ટર્મ એક ની પરીક્ષા એમસીકયુ આધારિત હશે વિદ્યાર્થીઓને 90 મિનિટનો સમય અપાશે.

ધોરણ 10 અને 12 ના સિલેબસમાં પણ ઘટાડો કરવામાં આવ્યું છે અને હવે જે ફૂલ સિલેબસ છે તેમાં ૫૦ ટકાનો કાપ મૂકવામાં આવ્યું છે. આ સાથે જ એક સ્પેશિયલ એસેસમેન્ટ સ્કીમ પણ જાહેર કરવામાં આવી છે. cbse શૈક્ષણિક સત્ર 2021 22 માટે સેકન્ડરી અને સિનિયર સેકન્ડરી ધોરણની બોર્ડની પરીક્ષાઓને બે ભાગમાં ઘટાડેલા સિલેબસ ના આધારે આયોજિત કરવાની જાહેરાત કરી છે.

ટોપી કે યુનિટ ટેસ્ટ એક્ટિવિટી પ્રેક્ટીકલ અને પ્રોજેક્ટ વર્ક સામેલ કરાશે.

ધોરણ 10 ની જેમ બારમા પણ નવી પરીક્ષા નવી પરીક્ષા સ્કીમ જાહેર કરાઈ છે. ધોરણ-૧૧ અને ૧૨ માટે ઇન્ટર્નલ એસેસમેન્ટ માં ટોપીક કે યુનિટ ટેસ્ટ એક્ટિવિટી પ્રેક્ટિકલ અને પ્રોજેક્ટ વર્ક સામેલ કરાશે. જેપુરા સત્ર દરમિયાન ચાલશે અને પહેલાથી નિર્ધારિત વર્ષ દરમિયાન આયોજિત થનારી ટર્મ એક અને ટર્મ માટે ઉપરાંતના હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Happy Makar Sankranti 2022 :- Wishes images , Qoutes , send your Friend

Happy Makar Sankranti Wishes 2022 May this Makar Sankranti fill your life with joy, happiness and love. Wishing you...

उत्तर प्रदेश में विधान सभा चुनाव 14 फरवरी को ,सात चरणों में होंगा चुनाव

उत्तर प्रदेश में विधान सभा चुनाव की तारीखों का किया ऐलान । सात चरणों में होंगे चुनाव । कोरोना गाइडलाइन के बीच...

विधान सभा चुनाव की तारीख का ऐलान , पांच राज्यो में होगा चुनाव

उत्तरप्रदेश , पंजाब , उत्तराखंड , गोवा , मणिपुर जैसे पांच राज्यो में विधान सभा चुनाव होगा । विधान सभा चुनाव...

ટોપ10 ગુજરાતી લવ શાયરી |Top 10 Love shayari Gujarati

પ્રેમ એટલે માત્ર આખો દિવસ -વાત કરવી નહીં પણ ,તમે જ્યારે એમની સાથે વાત -ન કરી રહ્યાં હોવ તો પણ ,તમને ...

Recent Comments

close